Top Tweets for #MAMTADIVAS
"સ્વસ્થ માતા અને તંદુરસ્ત બાળક - એક સુખી પરિવારનો પાયો!" 👨👩👧👦
આજે ભાવપુર ગામે સગર્ભા અને ધાત્રીમાતાઓની SBCC બેઠક યોજાઈ, જેમાં બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવાની પદ્ધતિઓ અને પોષણના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. સાચી માહિતી જ સુદ્રઢ સ્વાસ્થ્યની ચાવી છે. 🥦🩺

આજે બુધવાર મમતા દિવસ છે આપના નજીકના મમતા દિવસ માં સગર્ભા માતા અને બાળકો ને ઉમર પ્રમાણે ની રસી થી રક્ષિત કરવા માટે અપીલ કરવામાં આવે છે...
#MamtaDivas

સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક – સ્વસ્થ સમાજ
આંબલી UHC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે મમતા દિવસનું આયોજન કરી સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આરોગ્ય તપાસ, રસીકરણ, પોષણ સલાહ અને e-Mamta સેવાઓ આપવામાં આવી.
#AMCHealth #MamtaDivas #MCHServices

રોહીતવાસ ખાતે જૂના વાડજ UHC દ્વારા મમતા દિવસનું સફળ આયોજન કરવામાં આવ્યું. સગર્ભા માતાઓ અને બાળકોને આરોગ્ય તપાસ, રસીકરણ તથા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક તરફ એક મહત્વપૂર્ણ પગલું.
#MamtaDivas #JunaVadajUHC #AMCHealthDepartment #MaternalHealth

આજરોજ ખારાના મુવાડા ખાતે યોજાયેલ મમતા દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને જરૂરી આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ અંગે માર્ગદર્શન તથા આરોગ્ય તપાસ કરવામાં આવી.
સાથે NVBDCP અંતર્ગત મચ્છરજન્ય રોગો (મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી.
#MamtaDivas #NVBDCP #A

💉આજે બુધવાર છે,આજે મમતા દિવસ છે.
દરેક બાળકને જન્મથી લઈને 16 વર્ષની ઉંમર સુધી તથા સગર્ભા માતાને સમયસર અને સંપૂર્ણ રસીકરણ કરાવવું એ આપણી સૌની જવાબદારી છે.
✅ રસી સુરક્ષિત છે
✅ રસી અસરકારક છે
✅ રસી જીવલેણ રોગોથી રક્ષણ આપે છે
#MamtaDivas #MissionIndradhanush #RoutineImmunization

🤱👶 આજે બુધવાર – મમતા દિવસ 💉
સગર્ભા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સમયસર રસીકરણ અત્યંત જરૂરી છે. આજે તમારા નજીકના આયુષ્માન આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો અને ઉંમર અનુસાર જરૂરી રસી અવશ્ય મુકાવો.
સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક – સ્વસ્થ સમાજ! ✨
#MamtaDivas
#Immunization
@CDHONARMADA

આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર બંટીયા ખાતે #મમતાદિવસ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકો ને રસીકરણ કરવામાં આવ્યું અને સગર્ભા સ્ત્રીઓ નું ચેક અપ કરવામાં આવ્યું અને તેને ખોરાક વિશે અને સિવિલ મા ડિલિવરી કરવામાટે સમજાવેલ.. #MamtaDivas #AppelATémoins #HealthlyDiet #HealthAwerness

👶 ગણેશનગર UHC ખાતે મમતા દિવસની ઉજવણી! 🤰
શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોનું રસીકરણ અને સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી. 🩺✨
#MamtaDivas #Healthcare #ChildVaccination #MaternalHealth #Junagadh #PublicHealthEmergency

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર ઢાંકણીયાના સેજાના ગામ રાજપરા ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસ અંતર્ગત કિશોરીઓનું વજન ઊંચાઈ કરવામાં આવી તમામ Anc pnc બહેનોને IFA અને કેલ્શિયમ દવા અને તમામ માતાઓ ને બ્રેસ્ટ ફીડિંગ માટે સમજણ આપવામાં આવી...
#Mamtadivas

"આજે બુધવાર છે ,આજે મમતા દિવસ છે"
આપના વિસ્તારના મમતા દિવસ સ્થળે આજે સગર્ભા બહેનો તથા બાળકોને રસીકરણ પત્રક મુજબ ની રસી આપવામાં આવશે.તથા સગર્ભા માતાઓ ની આરોગ્ય તપાસ કરવામાં આવશે.
#MamtaDivas

મમતા જ્યાં હોય ત્યાં જ સ્વસ્થતા અને સુરક્ષાનું સાચું ઘર
દર બુધવારે ‘મમતા દિવસ’ માતા અને બાળકના આરોગ્ય માટે એક જરૂરી પગલું.
નિયમિત તપાસ, યોગ્ય પોષણ અને સમયસર માર્ગદર્શન સાથે બનાવીએ તંદુરસ્ત આવતીકાલ.
#MamtaDivas #HealthyGujarat #HealthyMotherHealthyChild #NHMGujarat

@HwcBantiya આજ રોજ #THO દ્વારા શાપુર પી એચ સી ના બાલોટ ગામે મમતા સેશન ની મુલાકાત લઈ અને સેશન ચેક કરેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ ...
#Mamtadivas #Childvaccination #anc #ElonMusk #Trump

મમતા જ્યાં હોય ત્યાં જ સ્વસ્થતા અને સુરક્ષાનું સાચું ઘર
દર બુધવારે ‘મમતા દિવસ’ માતા અને બાળકના આરોગ્ય માટે એક જરૂરી પગલું.
નિયમિત તપાસ, યોગ્ય પોષણ અને સમયસર માર્ગદર્શન સાથે બનાવીએ તંદુરસ્ત આવતીકાલ.
#MamtaDivas #HealthyGujarat #HealthyMotherHealthyChild #NHMGujarat

આજે બુધવાર છે,આજે મમતા દિવસ છે.
આપના વિસ્તારના નજીકના મમતા દિવસ સ્થળે જઈ સગર્ભા માતા તપાસ,રસી તથા બાળકોને ઉમર પ્રમાણે ની રસી અપાવી રસીથી અટકાવી શકતા રોગોથી સુરક્ષિત કરો.
#MamtaDivas
@KutchDdo
@collectorkut
@NHMGujarat

આજે બુધવાર છે,આજે મમતા દિવસ છે.
આપના વિસ્તારના નજીકના મમતા દિવસ સ્થળે જઈ સગર્ભા માતા તપાસ,રસી તથા બાળકોને ઉમર પ્રમાણે ની રસી અપાવી રસીથી અટકાવી શકતા રોગોથી સુરક્ષિત કરો.
#MamtaDivas

🩺 મમતા દિવસ નિમિત્તે સપોર્ટિવ સુપરવિઝન- SC પ્રતાપનગર || PHC ઉચાપાન
"મમતા દિવસ: રસીકરણ, પોષણ અને આરોગ્યની ખાતરી"
#MamtaDivas
#SupportiveSupervision #PHCUchapan
#Immunization
#HPVVaccine

આજરોજ મેડિકલ ઓફિસર શ્રી તથા MPHS શ્રી દ્વારા મમતા દિવસ નિમિતે સબ સેન્ટર ગેડીયા તથા સબ સેન્ટર તાડકાછલા ની મુલાકાત લેવામાં આવી.જેમા રૂટિન કામગીરી ની સમીક્ષા કરી.તથા HPV કામગીરી મા સુધારો લાવવા સૂચનાઓ આપી.
#MamtaDivas

"આજે બુધવાર છે,આજે મમતા દિવસ છે"
આજરોજ આપના નજીક ના મમતા દિવસ સ્થળે સગર્ભા માતાઓ તપાસ તથા રસીકરણ,0 થી 5 વર્ષ ના બાળકો ને ઉમર પ્રમાણે ની રસી આપવામાં આવશે.
#Mamtadivas
#Vaccine

આજરોજ જીલ્લા ક્ષય અધિકારીશ્રી સહ આરસીએચઓશ્રી તથા એમઓ ડીટીસી દ્વારા તાલુકા મોડાસાના આયુષ્યમાન આરોગ્ય મંદિર દધાલીયા અને મોતીપુરા ગામે મમતા દિવસની મુલાકાત લેવામાં આવી.
આરોગ્ય સેવાઓ અને કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી.
#MamtaDivas
@CollectorArv

Last Seen Hashtags on Sotwe
세아
Seen from Australia
AmandaCerny
Seen from Turkey
ometv
blackedhentai
Seen from United States
eidderumah
Seen from United States
sabart
Seen from United States
ลูกสาวเงี่ยนควยพ่อ
Seen from Thailand
ShowCave
Seen from United States
5boroughs
Seen from United States
Momson filter:native_video
Seen from Germany
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.6M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers





























