Top Tweets for #ModiInKutch
મોદી કેટલા સ્વાર્થી, નિષ્ઠુર, ઘમંડી, નિર્લજ્જ, નારસીસીસ્ટ અને કેમેરાજીવી વ્યક્તિ છે કે જ્યારે એમનો પક્ષનો સેનાપતિ પાટીલ એમની જોડે સ્ટેજ ઉપર ગબડી જાય છે તે સમયે એની તરફ જોવાની કે શાતા પૂછવાની તસ્દી લેતા નથી! ઘોર અમાનવીય!
જ્યારે ભુપેન્દ્ર પટેલ એક ઉમદા વ્યક્તિત્વ છે.
#ModiInKutch
ભુજઃ PM મોદીએ 2001ના ભૂકંપની યાદ તાજી કરાવતા સ્મૃતિવન સ્મારકનું લોકાર્પણ કર્યું
#PMModiInBhuj #VeerBalakMemorial #DarkTourism #2001Earthquake #SmritiVanMemorial #ModiInKutch
https://t.co/GMzvpzMJbW
કચ્છી માડુઓએ ખૂબ જ ઉત્સાહ અને થનગનાટ સાથે વડાપ્રધાન મોદીને આવકાર આપ્યો. ભુજ ખાતેના રોડ શોમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. લોકોએ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને વડાપ્રધાનને આવકાર આપ્યો હતો.
#PMModiInBhuj #VeerBalakMemorial #2001Earthquake #SmritiVanMemorial #ModiInKutch #DarkTourism
ભારત ના યુગ પુરુષ અને વૈશ્વિક નેતા આદરણીયશ્રી @narendramodi જી આજે કચ્છ માં આવી રહ્યા છે ત્યારે સીંધોડી મોટી ગ્રામ જનો સાથે ભુજ જવા નીકળ્યા તેની યાદગાર પળો
#ModiInKutch
#KutchWelcomesPMModi #GujaratWelcomesModi #kutch #Gujarat

“નેવા ના પાણી મોભે ચડાવી” ને માં “રેવા” ને કિસાનો ના હિતમાં માંડવી તાલુકા ના “મોડકુબા” ગામે પહોંચતા કરનારા સાંપ્રતકાળ ના “ભગીરથ” સવાયા કચ્છી દેશના વડાપ્રધાન માશ્રી @narendramodi સાહેબ ને #Kutch આવકારવા સજ્જ અને ઉત્સુક છે.
#KutchWelcomesPMModi
#ModiInKutch

શું આ એક પ્રકારનો ત્રાસવાદ નથી?
રવિવારે એસટી બસની રાહ જોવી નહીં, 2400 બસો મોદીની કચ્છ મુલાકાત વખતે રાજ્યભર માંથી ભીડ ભેગી કરવા માટે દોડશે.
અનેક મુસાફરોએ કલાકો સુધી બસ માટે હાલાકી ભોગવવી પડશે!
મોદીના તાયફાઓ પાછળ કેટલા માનવ કલાકો વેડફાઇ જશે? ~@મૌલિનશાહ૯
#ModiInKutch #ભાજપ_પતન

ચાલો થઈ ગઈ તૈયારી!!!
ગોઠવાઈ ગયું બધું જ!!!
બસ તો આવતીકાલ આપણા દેશના યશસ્વી @PMOIndia માન. શ્રી @narendramodi સાહેબ નું આપણે સહુ કોઈ અભિવાદન કરીએ અને સાંભળીએ.
@narendramodi_in @BJP4Gujarat
#KutchWelcomesPMModi
#ModiInKutch

ગુજરાતના સપૂત તથા દેશના યશસ્વી પ્રધનમંત્રી શ્રી @narendramodi જીનું ગુજરાતની ધરતી પર હૃદયસ્થ સ્વાગત છે.
મોદી સરકારની મ્હેર વીસ વર્ષ વિકાસની લહેર!
#ModiInGujarat #GujaratWelcomesPMModi #ModiInKutch #GujaratWelcomesPMNarendraModi #NarendraModi
PM Sh. @narendramodi to dedicate Smritivan in Bhuj as tribute to Kutch’s resilience. #ModiInGujarat #GujaratWelcomesPMModi #ModiInKutch #GujaratWelcomesPMNarendraModi #NarendraModi
https://t.co/WPtzJBpecr
via NaMo App

આવતી તારીખ 28.08 રવિવારના રોજ કચ્છ યુનિવર્સિટી મેદાન મધ્યે આપણા વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્ર મોદી @narendramodi @PMOIndia સાહેબ પધારી રહ્યા છે, તે અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ..
#modiinkutch #modiinbhuj

आज हमारे भारत के यशस्वी @narendramodi जी हमारे कच्छ के 1 दिन के प्रवास पर हैं। कच्छ में विविध विकास कार्यो का उन्होंने शिलान्यास किया और, विशेषतः अपने उद्बोधन की शुरुआत कच्छी भाषा से की।
#modiinkutch
#modispokeinkutchi

सुस्वागतम् साहेब सुस्वागतम्
हिंदुस्तान के लोकप्रिय प्रधानमंत्री ऐसे सवाये कच्छी आदरणीय श्री Narendra Modi जी का कच्छ की पावन धरती पर हृदयपूर्वक हार्दिक स्वागत है।
"कच्छ नहीं देखा तो कुछ नहीं देखा"
#KutchWelcomesPMModi
#MODIinKutch
સ્વાગતમ્ સ્વાગતમ્ સ્વાગતમ્ @narendramodi ji

सुस्वागतम् साहेब सुस्वागतम्
हिंदुस्तान के लोकप्रिय प्रधानमंत्री ऐसे सवाये कच्छी आदरणीय श्री @narendramodi जी का कच्छ की पावन धरती पर हृदयपूर्वक हार्दिक स्वागत है।
"कच्छ नहीं देखा तो कुछ नहीं देखा"
#KutchWelcomesPMModi
#MODIinKutch

सुस्वागतम् साहेब सुस्वागतम्
हिंदुस्तान के लोकप्रिय प्रधानमंत्री ऐसे सवाये कच्छी आदरणीय श्री @narendramodi जी का कच्छ की पावन धरती पर हृदयपूर्वक हार्दिक स्वागत है।
"कच्छ नहीं देखा तो कुछ नहीं देखा"
#KutchWelcomesPMModi
#MODIinKutch

सुस्वागतम् साहेब सुस्वागतम्
हिंदुस्तान के लोकप्रिय प्रधानमंत्री ऐसे सवाये कच्छी आदरणीय श्री @narendramodi जी का कच्छ की पावन धरती पर हृदयपूर्वक हार्दिक स्वागत है।
"कच्छ नहीं देखा तो कुछ नहीं देखा"
#KutchWelcomesPMModi
#MODIinKutch

પ્રધાનમંત્રી @narendramodi એ #Kutch ખાતે જી.એસ.પી.એલ.ની પાઈપ લાઈન, #Anjar અને #Mundra ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ
#Gujarat #कच्छ_मैं_प्रधानसेवक #ModiInKutch #PMInKutch #PMInGujarat
@PMOIndia @CMOGuj @vijayrupanibjp @CollectorKutch @KutchDdo @mansukhmandviya

પ્રધાનમંત્રી @narendramodi #kutchh ખાતે અંજાર-મુન્દ્રા પાઇપલાઇન પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
લાઈવ જોવા : https://t.co/pjluleM06d
#कच्छ_मैं_प्रधानसेवक #PM_In_Kutch #ModiInKutch #PMInKutch #PMInGujarat
@PMOIndia @CMOGuj @vijayrupanibjp @CollectorKutch @KutchDdo @mansukhmandviya


Last Seen Hashtags on Sotwe
ماريا_قحطان
Seen from Germany
سالب_اب
Seen from Germany
موجب_الرياض
Seen from Algeria
minichat
Seen from United States
naturalasiantits
Seen from United States
buyingcontent
Seen from Australia
robloxnsfw #futa
Seen from Mexico
brotheragem ()+++ filter:native_video
Seen from Brazil
snapchat
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
























