Top Tweets for #Opt_Out

પોલીસ માં OPT OUT હવે થોડો સમય બાકી છે બને એટલું વધારે વિદ્યાર્થીઓ મિત્રો OPT OUT કરે એવી વિનંતી છે બધા મિત્રો ને..
#LRD #OPT_OUT #gujaratpolice
ખૂબ ખૂબ ધન્યવાદ #OPT_OUT કરેલ તમામ મિત્રોનો.👍
આ એક આપણી નૈતિક ફરજ જરૂર છે પણ સાથે સાથે #માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ છે.
બસ આવા જ વિચારોથી ભગવાન પણ ખુશ હશે એમના #આશિર્વાદ સદૈવ આપણી સાથે રહેશે.
બીજા #મિત્રોને પણ હવે વધારે રાહ જોવાનો સમય નથી રહ્યો ઝડપથી પોતાનો યોગ્ય #નિર્ણય કરશો.

Opt Out માટે છેલ્લો દિવસ છે બને એટલું વધારે વિદ્યાર્થીઓ મિત્રો જે અન્ય EXAM પાસ થયા છે તે કરજો..
OTP આવના ચાલુ થઇ ગયા છે હવે બધા OPT OUP કરી દેજો. .
#LRD #gujaratpolice #OPT_OUT
આપણે પણ #ભરતી_બોર્ડને એકજ નાનકડી વિનંતી કરીએ છીએ કે હવે એટલી બધી ઉતાવળ ઉમેદવારોને નથી, એટલો સમય રાહ જોઈ છે થોડી હજુ રાહ જોશે
પણ #PSI નું Result આપ્યા બાદ #OPT_OUT નો ચાન્સ આપશો તો હજું બીજા ઘણા ઘરોમાં પ્રકાશ ફેલાશે
બસ નિર્ણય તમારા હાથમાં છે તમે ચોક્કસ યોગ્ય નિર્ણય લો એવી આશા છે
લોકરક્ષકના પરિણામમાં ઓપ્શન આઉટ માં સમસ્યા સર્જાઈ હોવાની ઉઠી છે ફરિયાદો. આજે અંતિમ દિવસ હોવાના કારણે ઉમેદવારોને નડી રહ્યા છે પ્રશ્નો. બોર્ડ દ્વારા ત્વરિત પગલા લેવાઈ તેવી ઉઠી છે માંગણી
🫂 LRD ભરતી 2025 – “#OPT_OUT” માટે લાગણીસભર અપીલ
“એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર”
“OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ”
અલગ અલગ ભરતીના પ્રિય કોમન ઉમેદવાર મિત્રો,
આજે રાજ્યની મોટાભાગની ભરતીમાં એક જ સમસ્યા ઘેરવતી જાય છે એક જ ઉમેદવાર અનેક ભરતીમાં પસંદ થાય છે, પરંતુ અંતે પોતાની ઈચ્છા મુજબ ઊંચી કેડરની નોકરી જ પસંદ કરે છે. પરિણામે, LRD જેવી ભરતીમાં સોંથી વધુ સીટો અનાવશ્યક રીતે બ્લોક થતી જાય છે, જ્યારે બીજી તરફ બોર્ડર વિસ્તારમાંથી આવેલા સાચા જરૂરિયાતમંદ યુવાનો માત્ર એક તકની રાહમાં નિરાશ થવા મજબૂર બને છે.
LRD જેવી multi-cadre ભરતીમાં waiting list નથી.
તમે સીટ છોડો નહિ ત્યાં સુધી બીજા ઉમેદવારનો હક અટકી રહે છે. જો તમે આજે નોકરીમાં છો એટલે ખબર છે બેરોજગારીનો દાઝ કેટલો નિર્દયી હોય છે. તમારો એક “OPT OUT” કોઈકના પરિવારના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.
🤝 અમારી નમ્ર વિનંતી
જો તમે…
✔ પહેલેથી જ સરકારી નોકરીમાં છો,
✔ અથવા CCE / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
✔ અથવા fixed pay પર સેવા આપી રહ્યા છો અને આગળની મોટી તક માટે તૈયાર છો,
👉 તો LRD ભરતી 2025 માં યોગ્ય કેડર ન મળે અથવા તમે ઉત્તમ હોદ્દા પર હો, તો કૃપા કરીને OPT OUT કરો.
આ ત્યાગ નથી. આ સમાજ પ્રત્યેનો નૈતિક ફરજ છે.
આ કોઈકના જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનો અવસર છે.
🌟 OPT OUT = #Opportunity_For_One_More_Life
એક ખાલી સીટ ≠ એક પરિવારને રોજગારી
એક ખાલી સીટ = એક ઘરના સપના, એક બાળકોનો ભવિષ્ય, એક પરિવારની આશા
🙏 મિત્રો,
ઘણાં ભરતી બોર્ડની ભૂલોથી repetition થતું હોય છે, waiting list ન હોય છે, scheduling clash હોય છે, પરંતુ આ તંત્રની ખામીઓથી બીજો બેરોજગાર સજા ભોગવે એ યોગ્ય નથી.
અપણે પોતાના સ્તરે ઓછામાં ઓછું એક નૈતિક નિર્ણય લઈ શકીએ છીએ.
તમારા નિર્ણયથી જો કોઈકના ઘરમાં રોજગારનો દીવો પ્રગટે
તો એ જ સાચી ઉજવણી. એ જ સાચો અજવાળો.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટ_એકજીવન
#OPT_OUT #LRD2025 #FairChanceForAll #NoSeatBlocking #YouthEmployment #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
@tejasmajithiya5 ભાઈઓ 8 ડિસેમ્બર છેલ્લી છે LRD OPT OUT માટેની તો હજી કોઈ ઉમેદવાર opt OUT માટે બાકી હોય કોઈના ભવિષ્ય નું કારણ બનતા હોય કરી નાખજો
#LRD
#OPT_OUT

મેં આજે પોલીસની પસંદગી પ્રક્રિયા માંથી પોતાનો હક્ક જતો કર્યો.... તમે પણ અન્ય ઉમેદવારનું પોલીસ બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય એ માટે #OPT_OUT કરવા નમ્ર વિનંતી છે...🙏🙏🙏
લિ. અલ્પેશકુમાર ચૌધરી

@tejasmajithiya5 #OPT_OUT જે કરવા વાળા હોય એ તો કરશે જ પણ #PSI નું result માંગો એમાં લગભગ 300 ઉમેદવાર કોમન હશે.તો એ #OPT_OUT 100% કરશે.
🧿 પથદર્શક અને મોકમાસ્ટર ટીમ તરફથી એક લાગણીસભર વિનંતી......🙏❤️
🙏🏻 #LRD ભરતી 2025 #OPT_OUT માટે અપીલ 🙏🏻
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી – દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻 તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના તમને યોગ્ય કેડર ન મળેલ હોય અથવા સારા હોદ્દા પર હોવ તો OPT OUT કરી દેવા વિનંતી. 🙏
@RJRam_Ahir @Tr_Nirmal23 @jay_malivad @Bulletbaby2011 @Tr_Nirmal23 @YAJadeja @AnantPatel1Mla @Chaitar_Vasava @PARIKSHA31
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે.
તો PSI નું Result આપ્યા બાદ OPT કરાવી પછી LRD FML આપશો એવી વિનંતી.🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @GPRB_GNR @deepakrajani123 @YAJadeja
🙏🏻 #LRD ભરતી 2025 #OPT_OUT માટે અપીલ 🙏🏻
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – શિક્ષક (વિદ્યા/શિક્ષણ સહાયક), CCE, PSI, AMC, High Court, GPSC, ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી સરકારી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી..
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી – દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે શિક્ષક,CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻 તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના તમને યોગ્ય કેડર ન મળેલ હોય અથવા સારા હોદ્દા પર હોવ તો #OPT_OUT કરી દેવા વિનંતી. 🙏
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે.
તો PSI નું Result આપ્યા બાદ OPT કરાવી પછી LRD FML આપશો એવી વિનંતી.🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @GPRB_GNR @deepakrajani123 @YAJadeja
Max..Re-post now👍

LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT
@CMOGuj @sanghaviharsh @GPRB_GNR @deepakrajani123 @YuvrajSinghGJ

Last Seen Hashtags on Sotwe
crossdresser
Seen from United States
granny desi
Seen from United States
hijabi #bwc
Seen from United Kingdom
ladyboy_both_in_Riyadh
Seen from Germany
ป้าเงี่ยน
Seen from Thailand
สามคนผัวเมีย
Seen from Thailand
momson and her son
Seen from United Kingdom
Gophercon
Seen from United States
รับงานรามอินทรา
Seen from Thailand
BTSArmy
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.3M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
87M followers

Taylor Swift 
@taylorswift13
80.8M followers

Lady Gaga 
@ladygaga
72.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
68.9M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.5M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.1M followers