Top Tweets for #StateNetworkNews
#StateNetworkNews
સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા આસિત વોરાએ કહ્યુ - CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી !
(એ શુભેચ્છા હકાલપટ્ટી હતી કે કેમ એ હમણા ખબર પડશે.)

#StateNetworkNews
🔸#દાહોદ જીલ્લામાં ફરજ બજાવતા કુલ-૬ બિન હથિયારી #ASI નાઓને હંગામી ધોરણે કાર્યકારી #PSI પો.સ.ઇ. તરીકે બઢતી આપવામાં આવેલ .
🔸આ તમામ પો.સ.ઇ.શ્રીનાઓનું પોલીસ અઘિક્ષકશ્રી દાહોદ તથા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી દાહોદ ડીવીઝન દ્રારા ખભે સ્ટાર લગાવી સન્માન કરી અભિનંદન આપેલ.

#StateNetworkNews
મહેસુલ વિભાગના પ્રશ્નો મુદ્દે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો-પ્રાંત અધિકારી સાથે બેઠક..
#RajendraTrivedi #CabinetMinister #TeamRT

#StateNetworkNews
MJ TV LIVE ઓમ્ શાંતિ શાંતિ 💐
મિત્રો મયુર ભાઈ જોષી આપણી વચ્ચે નથી રહ્યા
મિત્રો આજે મયુર ભાઈ ની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે ગ્લોબલ હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા હતા
તેમની સારવાર સતત ચાલું હતી તેમને હૃદય રોગનો હુમલો (એટેક) આવતા અવસાન પામ્યાં છે.

#StateNetworkNews
ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો વધારો નોંધાયો છે. તો પામોલીન તેલમાં બે દિવસમાં રૂપિયા 15નો વધારો ઝીંકાયો હતો.
#foodoil #KapaSiya #PriceHike

#StateNetworkNews
🔸#AhmedabadRain મીઠાખળી અને સ્ટેડિયમ અંડરપાસ બંધ કરવામાં આવેલ છે
🔹વાસણા બેરેજના 6 દરવાજા ખુલવામાં આવ્યા
🔸#Ahmedabad શહેરમાં 189 ઝાડ પડ્યા
🔹શહેરમાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો.
#StateNetworkNews #GujaratCoronaUpdate
#અમદાવાદ ના રીક્ષા વાળા ઓ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઓટો એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી.

#StateNetworkNews
વડોદરા રીજીયનના જિલ્લાઓમાં ખાલી બેડની સ્થિતિ આ પ્રમાણે છે
#વડોદરા, #આણંદ, #ખેડા, #ભરૂચ, #છોટાઉદેપુર, #મહિસાગર, #દાહોદ, #પંચમહાલ
ICU :- 365
ઓક્સિજન સપ્લાય:- 1134
https://t.co/TJ3BGOlR7k

#StateNetworkNews
In view of prevailing #COVID19 situation, @MinOfCultureGoI decides to close all the centrally protected #monuments/#sites and #museums under @ASIGoI till May 15

#StateNetworkNews
ગુજરાત પોલીસ દ્વારા 'Body worn camera'નુ પ્રાયોગિક પ્રદર્શન 👮♀️ 📸
#IPSAjayChaudhary #ahmadabad #Gujarat #GujaratPolice #AhmedabadPolice #police #Policeofficer
Gujarat Police

#NFSA
“વન નેશન વન રાશન કાર્ડ” નેશનલ પોર્ટેબિલિટી પ્લેટફોર્મ હેઠળ વધુ પાંચ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ, કુલ સંખ્યા 17 થઈ..
#statenetworknews

Legendary Indian Footballer #ChuniGoswami, 82, passes away in Kolkata after suffering from prolonged illness. Goswami was captain of the 1962 Asian Games Gold-medal winning team and had also represented Bengal in the first-class cricket tournaments.#statenetworknews

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Virat Kohli 
@imvkohli
69.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers



