Top Tweets for #SwachchaGam
ચાલો, આપણું ગામ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવીએ!
સ્વચ્છ ગામ, સ્વસ્થ પરિવાર અને સમૃદ્ધ સમાજ તરફ એક પગલું!
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

તા. ૦૨/૧૧/૨૦૨૬ના રોજ દસ્ક્રોઇ તાલુકાના વડોદ ગામે જિલ્લા એન્જિનિયર દ્વારા ABR સેટલરની સ્થળ ચકાસણી કરવામાં આવી.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

૨૨-૧૦-૨૦૨૬ના રોજ સાણંદ તાલુકાના વિંછીયા ગામ ખાતે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિમાં સામૂહિક સફાઈ કાર્યક્રમ યોજાયો.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat @ADevvrat
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

@sbmr_gujarat @cmogujarat @kunvarjibavalia @crd_gujarat01 @swachhbharatgrameen
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

ધોલેરા તાલુકાના સોઢી ગામ ખાતે સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી. ગામના જાહેર સ્થળો, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોની સાફ-સફાઈ કરી કચરો દૂર કરવામાં આવ્યો.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

ધોલેરા તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન–ગ્રામીણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

ધંધુકા તાલુકાના ઓતારિયા ગામ ખાતે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

ધોળકા તાલુકાના રાયપુર ગામ ખાતે વ્યક્તિગત શૌચાલયની સ્થળ ચકાસણી કરવામાં આવી. શૌચાલયની સ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી વિગતોની ચકાસણી કરવામાં આવી.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat
#swachchagam #sbmggramin #swacchbharat #sbmg

માંડલ તાલુકાના ઉઘરોજ ગામ ખાતે વ્યક્તિગત શૌચાલયના જિઓ ટેગિંગની કામગીરી કરવામાં આવી. @SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

તાલુકા પંચાયત બાવળા અંતર્ગત દુર્ગી ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણના લાભાર્થીઓના શૌચાલયની રૂબરૂ સ્થળ ચકાસણી કરવામાં આવી.
@SBMR_Gujarat @CMOGuj @kunvarjibavalia @crdgujarat1 @swachhbharat
#swachchagam #sbmggramin #swachhbharatmission #swacchbharat #sbmg

સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ અંતર્ગત તારાપુર તાલુકા ના વાળંદાપુરા ગામે તલાટી મંત્રી અને સરપંચ ના હસ્તે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજુરી પત્ર વિતરણ કરવા આવ્યુ
#SwachchaGam
@swachhbharat
@CollectorAnd
@ddoanand
@DrdaAnand
@SBMGANAND
@TdoTarapur76832

સ્વચ્છતા હિ સેવા - 2025 અંતર્ગત તારાપુર તાલુકાના આમલીયારા ગામે સામૂહિક કંપોસ્ટ પીટ , શેગ્રીગેશન શેડ અને સામૂહિક સોકપિટ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
#SwachchaGam #SwachchaAnand
@swachhbharat
@CollectorAnd
@ddoanand
@DrdaAnand
@SBMGANAND
@TdoTarapur76832

સ્વચ્છતા ઝુંબેશ માસ કેમ્પેન-૨૦૨૫ અભિયાન હેઠળ આજરોજ આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કઠાણા ગામમાં નવરાત્રીની જગ્યા પર સાફ-સફાઈકાર્યનું આયોજન કરવામાં આવ્યું.
#SwachhGujaratGramin
#SwachhataZumbeshMassCampaign2025
#HarGharSwachhta
#SwachchaGam
#SwachchaAnand

સ્વચ્છતા ઝુંબેશ માસ કેમ્પેન-૨૦૨૫ અભિયાન હેઠળ આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના નામણ ગામના બસ સ્ટેશનની આસપાસ સાફ-સફાઈકાર્યનું આયોજન કરવામાં આવ્યું.
#SwachhGujaratGramin
#SwachhataZumbeshMassCampaign2025
#HarGharSwachhta
#SwachchaGam
#SwachchaAnand

સ્વચ્છતા ઝુંબેશ માસ કેમ્પેન-૨૦૨૫ અભિયાન અંતગર્ત આણંદ તાલુકાના રાહતલાવ ગામના જાહેર સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી.
#SwachhGujaratGramin
#SwachhataZumbeshMassCampaign2025
#HarGharSwachhta
#SwachchaGam
#SwachchaAnand

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers







