Top Tweets for #Swachhtapi
સશક્ત નારી મેળામાં ગુંજ્યો ‘સ્વચ્છતાનો નાદ’
આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે
૫૧ ઇ-રિક્ષાને લીલી ઝંડી
સ્વચ્છતા એટલે સ્વસ્થતા,અને સ્વચ્છ તાપી એટલે ઉજ્જવળ ભવિષ્ય
#swachhtapi #swachhbharatmission #erickshaw #greenvillage #cleanindia #ruraldevelopment #tapidistrict
તાપીના વ્યારામાં મિશન લાઈફ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન!
હમણાં જ રજિસ્ટ્રેશન કરાવો અને #MissionLiFE માં સહભાગી બનો
#MissionLiFETapi2025 #RunForLife #LifestyleForEnvironment #HealthyLifestyle #PlasticFreeTapi #GreenTapi #EcoFriendlyLiving #YouthForEnvironment #SwachhTapi
તાપીના વ્યારામાં મિશન લાઈફ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન!
હમણાં જ રજિસ્ટ્રેશન કરાવો અને #MissionLiFE માં સહભાગી બનો
#MissionLiFETapi2025 #RunForLife #LifestyleForEnvironment #HealthyLifestyle #PlasticFreeTapi #GreenTapi #EcoFriendlyLiving #YouthForEnvironment #SwachhTapi
A Swachhta Pledge was taken At Village:-Ukai Taluka:-Songadh
#SwachhBharat #SwachhGujarat #SwachhTapi #ViksitBharatViksitGujarat #ViksitGujaratGreenGujarat

ઉકાઇ ખાતે મંદીરની સાફસફાઇ કરી સ્વચ્છતા જાળવવા આગ્રહ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
#swachchhtahiseva #swachhgujarat #swachhtapi #sbm #swachhbharat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ તાપી જિલ્લામાં પણ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
-
તાપી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી
#teamtapi #swachhtapi #SwachhataHiSeva
@PMOIndia @narendramodi

સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ ડોલવણ તાલુકાના પાટી ગામે મંદિરની આસપાસ સખી મંડળની બહેનો દ્વારા સામૂહિક સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું.
-
#teamtapi #swachhtapi #swachhtahiseva
@swachhbharat @SBMR_Gujarat

#swachhtahiseva પખવાડિયા હેઠળ નિઝર તાલુકાના રાયગઢ ગ્રામપંચાયતમાં લેકુરવાળી ગામ ખાતે દુધડેરી, આંગણવાળી ખાતે ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
-
#teamtapi #swachhtapi
#SwachhBharatMission #SwachhGrameen
-
@swachhbharat @SBMR_Gujarat

સ્વચ્છતા અભિયાન: તાપી જિલ્લો
-
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વ્યારા તાલુકાના ડોલારા ગ્રામહાટના સ્થળે સામુહિક સાફસફાઇ
-
તાપી જિલ્લામાં તા.૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ હાથ ધરાશે
#teamtapi #gujarat #swachhtapi #SwachhGujarat2023

"સ્વચ્છતા હી સેવા: જિલ્લો તાપી”
-
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સોનગઢ તાલુકાના ગ્રામ પંચાયત વાડી ભેંસરોટ ખાતે માતાજીના મંદિરની આસપાસ તથા સાદળવેલ ગામના ખાતે શાળા અને પંચાયત ઘર પાસે સામુહિક સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી.
#teamtapi #SwachhGujarat2023 #swachhtapi #swachhtahiseva

"સ્વચ્છતા હી સેવા" તાપી જિલ્લો
-
તાપી જિલ્લામાં સૌના સહિયારા સામૂહિક પ્રયાસો થકી જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્વચ્છ રાખવાની સાથેસાથે જિલ્લાના સૌંદર્યમાં વધારો અને જાહેર આરોગ્યમાં થઇ રહી છે વૃદ્ધિ
#teamtapi #SwachhGujarat2023 #swachhtapi #swachhtahiseva @CollectorTapi

''સ્વચ્છતા હી સેવા'': તાપી જિલ્લો
-
''સ્વચ્છતા હી સેવા'' અંતર્ગત જુના કુકરમુંડા ગામમાં તાપી નદી કિનારે આવેલ ઐતિહાસિક અંબે માતા મંદિર અને મહાદેવ મંદિર પાસે સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું
#teamtapi #swachhtahiseva #SwachhGujarat2023 #swachhtapi @CollectorTapi

સ્વચ્છતા હી સેવા ઝુંબેશ -તાપી
સફાઈ અભિયાનમાં સહભાગી થતા ગ્રામજનો
#tapi #SwachhataHiSeva #SwachhGujarat2023 #swachhtapi
@CollectorTapi

નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામ ખાતે સામુહિક સાફસફાઇ હાથ ધરી પ્લાસ્ટીકનો કચરો એકઠ્ઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો
-
તાપી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્રના સંકલન થકી વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
#swachhtahiseva #swachhtapi @CollectorTapi

"સ્વચ્છતા હિ સેવા " અભિયાન અંતર્ગત કુકરમુંડા તાલુકાના ઉભદ ગામની પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા કરવામાં આવ્યું..
#swachhtapi
#cleanindia
#SwachhAmritMahotsav
#સ્વચ્છ
#સ્વચ્છતાહિસેવા
#swachhtahiseva

SBM તાપીને ઘન કચરા વ્યવસ્થાપનની દિશામાં મોટી સફળતા: ગ્રામ પંચાયત ડોલવણથી પ્લાસ્ટીક કચરો ભેગો કરી નિકાલ માટે વ્યારા નગરપાલિકા મોકલવામાં આવ્યો
#tapi #swachhtapi #solidwestmanagement
#SBMGramin
@CollectorTapi @DdoTapi
@CMOGuj @PMOIndia
@CrdGujarat @SBMR_Gujarat
@infotapiadi

વિશ્વ ધરોહર દિવસને અનુલક્ષીને વાલોડના કમાલછોડ ગ્રામ પંચાયત, જાહેર સ્થળો-રસ્તાઓ,ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરાઈ
#tapi #swachhtapi #worldheritageday #cleandrive #swachhgujarat #SBMGramin #valod #kamalchhhod
@CollectorTapi @DdoTapi
@CMOGuj @PMOIndia
@SBMR_Gujarat @infotapiadi

તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ડોલવણના પાઠકવાડી ગ્રામ પંચાયતની સાફ સફાઈ કરાઈ
#tapi #swachhtapi #worldheritageday #cleandrive #swachhgujarat #SBMGramin #Dolvan
@CollectorTapi @DdoTapi
@CMOGuj @PMOIndia
@SBMR_Gujarat @infotapiadi

#WorldHeritageDay નિમિત્તે ધાર્મિક સ્થળની સાફ-સફાઈ કરી ગામની મિલકતની જાળવણીનો ગ્રામજનોને સંદેશ આપ્યો
ગ્રા.પં ફુલવાડી તા.કુકરમુંડા
#tapi #swachhtapi #worldheritageday #cleandrive #swachhgujarat #SBMGramin
@CollectorTapi @DdoTapi
@CMOGuj @PMOIndia
@SBMR_Gujarat @CrdGujarat

SBM-G યોજના અંતર્ગત સોનગઢના ધજંબા ખાતે વિશ્વ ધરોહર દિવસને અનુલક્ષીને જાહેર સ્થળોની સાફ સફાઈ કરાઈ
#tapi #swachhtapi #worldheritageday #cleandrive #swachhgujarat #SBMGramin #songadh #dhajamba
@CollectorTapi @DdoTapi
@CrdGujarat @SBMR_Gujarat
@CMOGuj @PMOIndia
@infotapiadi

Last Seen Hashtags on Sotwe
anal
Seen from Turkey
PolisBariyerleri
Seen from United States
فحل
Seen from Switzerland
은분게이
Seen from Korea
teen
Seen from United States
nolimit Teenage*
Seen from Pakistan
ビーフシチューとカレーは何が違うのか
Seen from Japan
holywoodactress
Seen from United States
polynesian
Seen from Australia
monkeyapp
Seen from Mexico
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers































