Top Tweets for #dgpcup
સુરેન્દ્રનગરમાં 'DGP CUP Chess Tournament 2025-26' નો ભવ્ય પ્રારંભ!
DIGP શ્રી નિર્લિપ્ત રાય (IPS) ના હસ્તે ઉદ્ઘાટન. ૧૬ થી ૧૮ માર્ચ દરમિયાન રાજ્યના પોલીસ અધિકારીઓ ચેસના બોર્ડ પર બૌદ્ધિક કૌશલ્ય બતાવશે.
તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ! ♟️✨
#Surendranagar #GujaratPolice #DGPCup #Chess

કોમનવેલ્થ 2030નું યજમાન પદ અમદાવાદને મળ્યું.
DGP કપ દરમ્યાન હાજર IPS રાજેન્દ્રસિંહ ચુડાસમા અને
DYSP જીતુ યાદવે શું કહ્યું સાંભળો.
#Commonwealth2030 | #DGPCup
Inauguration Ceremony Of DGP Cup Yogasana Championship 2024
#vadodaracitypolice #dgpcup #yoga #yogalife #yogalove #yogachallenge #gujaratpolice #yogaforlife #yogaforrunners #yogadaily @dgpgujarat @GujaratPolice
Ahmedabad: DGP કપમાં હવે Yoga Tournament ને પણ સ્થાન અપાયું | Gujarat First
@Bhupendrapbjp @sanghaviharsh @CMOGuj @GujaratPolice @dgpgujarat @VikasSahayIPS @AhmedabadPolice #ahmedabad #GujaratPolice #VikasSahay #AhmedabadPolice #DGPcup #YogaTournament #Ahmedabad #YogaInSports #FitnessChallenge #HealthyLiving #YogaEvent #SportsAndWellness #YogaForAll #MindBodyFitness #WellnessCompetition #YogaInGujarat #GujaratFirst
#DGPCup League-cum-knockout Cricket Tournament Season 2 comes to an end!
Team Chai sutta bar became the champions defeating the Andaman and Nicobar Police A team by 8 wickets.
Chief Secretary @Andaman_Admin Shri Keshav Chandra, IAS was the Chief guest.

ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૩-૨૪માં રાજકોટ શહેર પોલીસ મહિલા બાસ્કેટબોલ ટીમ ચેમ્પિયન બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #DGPCUP

Gandhinagar DGP Cup Tournament : તણાવ-ચિંતા દૂર કરવા સ્પોર્ટ્સ જરૂરી : હર્ષભાઈ સંઘવી
#Gandhinagar #DGPCup #BadmintonTournament #Sports #GujaratPolice #Stress #HarshSanghavi #GujaratFirst @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @VikasSahayIPS
લીગ તેમજ નોકઆઉટ સ્પર્ધામા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરા શહેર પોલીસની ક્રિકેટ ટીમને ઉપવિજેતા બનાવી વડોદરા શહેર પોલીસનું ગૌરવ વધારી ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે. (2/2)
#vadodarapolice #cricket #t20 #dgpcup #viratkohli #msdhoni #thalaiva #MenInBlue #barodians #cricketlovers
રાજકોટ શહેર પોલીસ ક્રિકેટ ટીમ ડીજી કપ ફાઈનલમાં વડોદરા સિટી પોલીસની ટીમને પરાજીત કરી ૬ વર્ષ બાદ ડીજીપી કપ ચેમ્પિયન બની.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkoCityPolice #DGPCup #Cricket #Champion #proudmoment
રાજકોટ શહેર પોલીસ ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન!!!
રાજકોટ શહેર પોલીસ ક્રિકેટ ટીમ ડીજી કપ ફાઈનલમાં વડોદરા સિટી પોલીસની ટીમને પરાજીત કરી ૬ વર્ષ બાદ ડીજીપી કપ ચેમ્પિયન બની.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkoCityPolice #DGPCup #Cricket #Champion

ડીજીપી કપ હોકી ટુર્નામેન્ટ ૨૦૨૨-૨૩
વડોદરા શહેર પોલીસ ટીમ ૪-૦ ગોલથી રાજકોટ શહેર પોલીસ ટીમને હરાવી ડીજીપી કપ હોકી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું
મેન ઓફ ધ મેચ
ચેતન પાંડુરંગ ખેર
@Shamsher_IPS
#vadodaracitypolice #vadodarapolice #dgpcuphockeytournament #dgpcup #hockeytournament
“ડીજીપી કપ ટુર્નામેન્ટ-૨૦૨૨” માં રમાયેલ #Handball ની રમતમાં વિજેતા- #Armedunits ની ટીમ અને ઉપવિજેતા- #Gandhinagar ટીમ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અ.પો.મ.નિ.શ્રી, હ.એ. ગુ.રા., ગાંધીનગરનાઓ તરફથી ખુબ ખુબ અભિનંદન💐💐#dgpcup-2022
@dgpgujarat @sanghaviharsh @GujaratPolice


ગુજરાત રાજ્ય ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા એ વડોદરા શહેર પરેડ ગ્રાઉન્ડથી "DGP Cup Cricket Tournament-2020" નો પ્રારંભ કરાવ્યો.
@GujaratPolice @dgpgujarat
#DGPCup
#GujaratPolice
#BapunagarDarpan #Ahmedabad #Gujarat

ગુજરાત રાજ્ય ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા એ વડોદરા શહેર પરેડ ગ્રાઉન્ડથી "DGP Cup Cricket Tournament-2020" નો પ્રારંભ કરાવ્યો.
ફરજની સાથે સાથે પોલીસ કર્મચારીઓની સ્પોર્ટસ પ્રત્યેની મહત્વાકાંક્ષાને પરીપુર્ણ કરવા ગુજરાત પોલીસ કટીબદ્ધ.
#DGPCup
#GujaratPolice

હાલમાં આયોજિત “ગુજરાત પોલીસ વાર્ષિક રમતોત્સવ” અને “ડીજીપી કપ ટુર્નામેન્ટ-૨૦૧૯” માં રમાયેલ #Hockey ની રમતમાં વિજેતા- રાજકોટ શહેર ટીમ અને ઉપ વિજેતા- વડોદરા શહેર ટીમ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન💐💐💐#dgpcup-2019 @dgpgujarat @Shamsher_IPS @IPS_Association

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


















