Top Tweets for #egujcop
ઇ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 પોલીસ કર્મચારીઓને સપ્ટેમ્બર-૨૦૨૫ “સાયબર-કોપ એવોર્ડ” માટે પસંદ કરી પોલીસ મહાનિદેશકશ્રીના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા. 👮♂️🏅
#CyberCopAward #eGujCop #DevbhoomiDwarkaPolice
@dgpgujarat @GujaratPolice

વાહન ચેંકિગ દરમ્યાન અમદાવાદ શહેર ખાતેથી ચોરી થયેલ મોટર સાઇકલ પોકેટકોપ મોબાઇલની મદદથી શોધી ૧ આરોપીને ઝડપી પાડતી ટીંટોઇ પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#pocketcopmobile
#egujcop

ઈ-ગુજકોપ પોકેટકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીની રીક્ષા તથા મોટરસાઈકલ સાથે ચાર ઈસમોને પકડી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી બી ડીવીઝન પોલીસ રાજકોટ શહેર.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #eGujCop #Pocketcop #LawAndOrder

ઈ-ગુજકોપ પોકેટકોપની મદદથી ચોરીના મોટર સાયકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #eGujCop #Pocketcop #LawAndOrder

ઈ-ગુજકોપ પોકેટકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી એક ઈસમને ચોરીના મોટરસાઈકલ સાથે પકડી પાડતી બી ડીવીઝન પોલીસ રાજકોટ શહેર.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #eGujCop #PocketCop

ઈ-ગુજકોપ પ્રોજેકટમાં આરોપીઓનો ગુન્હાહીત
ઈતીહાસ ચેક કરી વડોદરા તથા સુરત જેલ ખાતેનો
પાસા વોરંટ ઈસ્યુ કરતી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #egujcop #pasa

ઈ-ગુજકોપ પ્રોજેક્ટ મારફ્તે આરોપીનો ગુન્હાહીત ઈતીહાસ ચેક કરી અગાઉ ચીલ ઝડપના કુલ -૭ ગુન્હાઓમાં પકડાયેલ ઈસમને પાસા અધિનીયમ મુજબ અકાયત કરતી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #eGujCop #PASA

ઈ-ગુજકોપ પોકેટ્કોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી એક ઈસમને ચોરીના મોટરસાઈકલ સાથે પકડી પાડી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #Pocketcop #eGujCop #Bike

ઈ-ગુજકોપની મદદથી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ચોર ઈસમને મુદ્દામાલ સાથે પકડી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #eGujCop #Detection #LawAndOrder

ઈ-ગુજકોપ પોકેટકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી રીઢા ત્રણ બાઈકચોરને ચોરીના કુલ-૦૮ બાઈક કિ.રૂ. ૩,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#Rajkot #RajkotCityPolice #LawAndOrder #eGujCop #PocketCop

નેત્રમ સી.સી.ટી.વી અને FaceTAGR Petrol એપ્લિકેશનની મદદથી સોનાના દોરાની ચોરીની કોશિષના ગુન્હાનો ભેદ ૨૪ કલાક થી ઓછા સમયમાં ઉકેલી બે આરોપીઓને પકડી પાડતી મોડાસા રૂરલ પોલીસ
#cctv
#netram
#facetagerpetrol
#egujcop
@sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @VikasSahayIPS

ઈ-ગુજકોપ પોકેટકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી રાજકોટ શહેરના ચીલઝડપના પાંચ અનડીટેકટ ગુન્હા ડીટેક્ટ કરી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@dgpgujarat
@GujaratPolice
#rajkot #rajkocitypolice #LawAndOrder #eGujCop #PocketCop

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર છે !અધિકારીઓને અભિનંદન #egujcop
પોકેટકોપના વાહનસર્ચ એપ્લીકેશનના ડેટાબેઝના આધારે ગુનાઓ શોધવાની અને અટકાવવાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાન્યુઆરી-૨૩ના ઈ-કોપ એવોર્ડથી સન્માનીત કરતાં રાજ્ય પોલીસવડાશ્રી વિકાસ સહાય @dgpgujarat #eCop #PocketCop #GujaratPolice


પાલનપુર શહેર પુર્વ પો.સ્ટે વિસ્તારમાં સિનીયર સીટીઝન મહીલા પોતાની દાગીના ભરેલ થેલી રીક્ષામાં ભુલી જતા નેત્રમ કેમેરા તથા ઈ ગુજકોપ દ્વારા રીક્ષા ચાલકને શોધી કાઢી સીનીયર સીટીઝન મહીલાને સોનાના દાગીના પરત અપાવતી પાલનપુર શહેર પુર્વ,બનાસકાંઠા પોલીસ. #banaskanthapolice #netram
#egujcop

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આયોજિત, 4th conference on Good Practices in CCTNS/ICJS અંતર્ગત ગુજરાત પોલીસને eGujCop (CCTNS) પ્રોજેક્ટના સફળ અમલીકણ માટે ગુજરાત પોલીસને પ્રથમ પુરસ્કાર મળ્યો. #NCRB #eGujCop #Gujarat #Police #GujaratPolice @dgpgujarat @archana_ips

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આયોજિત, 4th conference on Good Practices in CCTNS/ICJS અંતર્ગત ગુજરાત પોલીસને eGujCop (CCTNS) પ્રોજેક્ટના સફળ અમલીકણ માટે ગુજરાત પોલીસને પ્રથમ પુરસ્કાર મળ્યો. #NCRB #eGujCop #Gujarat #Police #GujaratPolice @dgpgujarat @archana_ips

ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા 3 આરોપીઓ ની પાસા હેઠળ અટકાયત કરતી રાજકોટ શહેર પોલીસ.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#Rajkot #rajkotcitypolice #egujcop #culprit #guilty

ઇ-ગજુકોપ પ્રોજેકટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી ભક્તિનગર પોલીસ દ્વારા તૈયાર કરેલ દરખાસ્તમાં આરોપીની પાસા કરતી
રાજકોટ શહેર પોલીસ
#rajkotcitypolice #egujcop #arrasted #criminal
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice

પોકેટકોપની વાહનસર્ચ અને આરોપી સર્ચ એપ્લીકેશન ની મદદથી ૦૭ ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ ₹ ૫,૫૨,૪૦૦/- નો મુદ્દામાલ રિકવર કરવા બદલ #ECop_Award થી સન્માનિત કરવામાં આવ્યા.
#MehsanaPolice
#EGujcop
#PocketCop
@sanghaviharsh
@dgpgujarat
@archana_ips
@GujaratPolice

Last Seen Hashtags on Sotwe
ガブリボルバー
Seen from Japan
craftycorn
Seen from United States
DareToKiss
Seen from United States
bully novia
Seen from Peru
shadowmilkcookiensfw
Seen from Vietnam
creampie
Seen from Oman
osmaniyepasif
Seen from Switzerland
纯实践
Seen from United States
bokep smp
Seen from Indonesia
Momson() +filter:native_video
Seen from India
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers








