Top Tweets for #mysurat
ટીમભાવના, પારદર્શિતા અને જનસેવાના સંકલ્પ સાથે આપ સૌ સુરતને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડશો તેવી શુભેચ્છાઓ.
સફળ, યશસ્વી અને લોકકલ્યાણકારી કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ.
#SMC #MySurat #Surat #MP24SuratLoksabha #Mukeshdalal4u
સુરત શહેરમાં પહેલા વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સૂન ની કામગીરી પર સવાલો ઉભા થયા.. સીટી બસ અને એક નાનો ટેમ્પો ખાડામાં ગરકાવ થયો.
#surat #suratbus #suratcitybus #smc #mysurat
@OurSMC @CommissionerSMC @CMOGuj @InfoSuratGOG
સુરત શહેરમાં ખાડી પૂરની સ્થિતિ પાછળ ખાડી આજુબાજુ દબાણો યથાવત.
#surat #suratsmc #mysurat #khadi
@MySuratMySMC @collectorsurat @CMOGuj @MLASandipDesai
*નંબર ૧ સુરત પણ સેમા*
*બાલાજી નગર સોસાયટી
લંબે હનુમાન રોડ
ગંગેશ્વર ની પાછળ
મારુતિ ચોક પાસે
વરાછા સુરત*
#OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul

એક એવોર્ડ તો બને જ છે મેયર શ્રી અને સુરત મહાનગરપાલિકા કમિશનર લેવા જવા વિનંતી
#OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul

Today My Coverage @loksattajansatta
સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારને પોષવાના મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર અને શાસકોની આબરૂનું વસ્ત્રાહરણ.
#Surat #mysurat #SMC #BJP @BJP4India @CMOGuj @PMOIndia @AmitShah @sanghaviharsh @BJP4Gujarat

પટેલનગર ડાઈંગ મિલ પ્રદૂષણ સમસ્યા... હપ્તાખોરીની ટેપ લગાડીને તમારા માટે કેવી રીતે બોલશે આ જન પ્રતિનિધિઓ? #OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul

નવી જીઆઈડીસી કતારગામ અને તાપી નદીના પાળા ઉપર કચરા ના ઢગલા સળગાવામાં આવે છે
મહાનગર પાલિકા આ લોકો સામે કોઈ પગલાં લેસે ખરા?
રોજ ની આ તકલીફ છે #OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul
પટેલનગર ડાઈંગ મિલ પ્રદૂષણ સમસ્યા... હપ્તાખોરીની ટેપ લગાડીને તમારા માટે કેવી રીતે બોલશે આ જન પ્રતિનિધિઓ? #OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul


*અલકાપુરી રેલવે ઓવરબ્રિજ ૮ મહિના થયા રિનોવેસનના*
*શું કોઈ અકસ્માત થાય પછી જ અધિકારીઓ તેમજ આ વિસ્તારના ખોવાઈ ગયેલા કોર્પોરેટરો તેમજ ધારાસભ્યોને ને ખબર પડશે*
*કોર્પોરેટરો વગરના વોર્ડ ની આવીજ હાલત થાય* #OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul

અંજલી ઇન્ડસ્ટિયલ પાસે ભરથાણા રોડ ઉપર સુરત મહાનગર પાલિકાના પાણી ની લાઇન ના પાઈપ ની હાલત
*મહાનગર પાલિકાના કયા અધિકારીની જવાબદારી માં આવે*
આની સામે જવાબદારો સામે શું કાર્યવાહી થસે?
#OurSMC #MySurat #MySMC #DaxeshMavani #CommissionerSMC #raajan_bakul
સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી સંદર્ભે અગત્યની બેઠક યોજાઇ...
👉 D/08/06/2024
My Surat
#mySurat
#SuratMayor


મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ, સુરત ખાતે વિકાસનું પ્રતીક બનવા જઈ રહેલ 'એલિવેટેડ રોડ'ની વિશેષતા અને ઉપયોગીતા બાબતે મીડિયાનો સવિસ્તૃત અહેવાલ...
#MySurat
જન સેવાનું પ્રથમ પગથિયું છે જન સંવાદ...
આજ રોજ મારા જન સંપર્ક કાર્યાલય, સુરત ખાતે આવેલ લોકો સાથે નવા વર્ષના અવસર પર શુભેચ્છા મુલાકાત લઈને તેમની સાથે સંવાદ કર્યો, તેમજ સમસ્યાઓ સાંભળી અને તેના નિવારણ માટે જરૂરી સૂચનો કર્યા.
#MySurat

આ વિકાસની “મોદી ગેરંટી” છે !
આજે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સુરતીઓનાં પ્રિય સ્થળ ડુમસની હવે કાયાપલટ થશે અને સુરતમાં ટુરિઝમનું એક નવું સ્થળ વિકસિત થશે.
વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતનાં સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું.
#MySurat

कैबिनेट ने सूरत हवाई अड्डे को अंतर्राष्ट्रीय हवाई अड्डा घोषित करने को मंजूरी दी। #Surat
#MySurat #Gujarat #Sdb #ModiHaiToMumkinHai #suratairport🛬
कैबिनेट ने सूरत हवाई अड्डे को अंतर्राष्ट्रीय हवाई अड्डा घोषित करने को मंजूरी दी।
सूरत हवाई अड्डा न केवल अंतरराष्ट्रीय यात्रियों के लिए प्रवेश द्वार बनेगा, बल्कि विश्व पटल पर एक नया नाम देगा।
#MySurat #CabinetDecisions #SuratAirport
@tv9gujarati @harishgurjar @aaistvairport

Last Seen Hashtags on Sotwe
omegle
omegle()************ filter:native_video
Seen from Brazil
Gophercon
Seen from United States
浅野和生
Seen from United States
momsonn(((()))) +filter:native_video
Seen from United States
รับงานสะพานแดง
Seen from Thailand
ai dickgirl
Seen from Turkey
prelemi pierpaolo
Seen from Italy
鰹_昆布ベース出汁
Seen from United States
pytthot
Seen from United Kingdom
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




















