Journalist since 2009
Started frm Atal Savera then worked with Etv Gujarati,Hind tv,S9 News
now in LokSatta JanSatta as Sr.Journalist
9925672511
Stand for Truth
Today My Special Story
સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ભાણકી સ્ટેડિયમમાં બે દાયકા કરતાં પણ વધારે સમયથી SRPનો ગેરકાયદે કબજો. પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર સામે મ્યુનિસિપલ કમિશનર શું પગલાં લેશે?
@MySuratMySMC@collectorsurat
સુરત મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈ ને સસ્પેન્ડ કરાયા
પાલિકાને આર્થિક ચૂનો ચોપડવાનો પ્રયાસ સમગ્ર કૌભાંડની ગંધ ગાંધીનગર સુધી પહોંચતા સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આકરા પગલાં લેવાયા. ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા સીટી ઇજનેર અક્ષય પંડ્યા સામે કાર્યવાહીની માંગ