Top Tweets for #removeFIXPAY
માનનીય મુખ્યમંત્રીશ્રી@Bhupendrapbjp સાહેબ,
કર્મચારી સંગઠનોના પડતર પ્રશ્નો અંગે આપ દ્વારા ચર્ચા અને નિરાકરણની વાત કરવામાં આવી છે, ત્યારે ફિક્સ પગારની નીતિ અંગે સરકારનું સ્પષ્ટ વલણ શું છે?લાખો કર્મચારી માટે કાયમી નિરાકરણ આવે તેવી અપેક્ષા છે
@sanghaviharsh
#FixPay #RemoveFixPay

ગુજરાત સરકાર ના સૌથી મોટો પડતર પ્રશ્ન
#removefixpay
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ,
કર્મચારી સંગઠનોના પડતર પ્રશ્નો અંગે આપ દ્વારા ચર્ચા અને નિરાકરણની વાત કરવામાં આવી છે, ત્યારે ફિક્સ પગારની નીતિ અંગે સરકારનું સ્પષ્ટ વલણ શું છે?
લાખો કર્મચારીઓના હિતને સ્પર્શતા આ મહત્વપૂર્ણ પ્રશ્નનું સમયબદ્ધ અને કાયમી નિરાકરણ આવે તેવી અપેક્ષા છે.
@sanghaviharsh @Harsh_Office
@CMOGuj
#FixPay #RemoveFixPay #GujaratEmployees
@devanshijoshi71 @dave_janak

માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ,
કર્મચારી સંગઠનોના પડતર પ્રશ્નો અંગે આપ દ્વારા ચર્ચા અને નિરાકરણની વાત કરવામાં આવી છે, ત્યારે ફિક્સ પગારની નીતિ અંગે સરકારનું સ્પષ્ટ વલણ શું છે?
લાખો કર્મચારીઓના હિતને સ્પર્શતા આ મહત્વપૂર્ણ પ્રશ્નનું સમયબદ્ધ અને કાયમી નિરાકરણ આવે તેવી અપેક્ષા છે.
@sanghaviharsh @Harsh_Office
@CMOGuj
#FixPay #RemoveFixPay #GujaratEmployees
@devanshijoshi71 @dave_janak

રાજકારણમાં બદલાવ આવ્યો!!
હવે ફિક્સ પે ના કર્મચારીઓના જીવનમાં પણ બદલાવ આવવો જોઈએ.
માન. @narendramodi સાહેબ મંત્રીઓના કાર્યોની જેમ ગુજરાતની ફિક્સ પે ની નીતિની સમિક્ષા પણ કરવા વિનંતી છે
@Bhupendrapbjp
@BJP4Gujarat
@CMOGuj
@narendramodi_in
#remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat

@VtvGujarati ખરેખર સારી વાત છે પરંતુ એ પહેલા સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પે ના કર્મચારીઓ સામેનો કેસ પાછો લઈને ફિક્સ પે ૫ વર્ષથી ઓછું કરો એક ન્યાયી પગાર પદ્ધતિ તો હોવી જોઈએ. #removefixpay #Remove5yearfixpay #REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fixpay_in_gujarat #remove_fix_pay_ingujarat
@jitu_vaghani ઉપરથી વર્ગ ૩ માં નોકરી મળે તો ૫ વર્ષ ફિક્સ પગાર અલગથી. ખરેખર આપણને ગુજરાતમાં અન્યાય સહન કરવાની ટેવ પડી ગઈ છે. #removefixpay #REMOVE_FIX_PAY_IN_GUJARAT #Remove_Fix_Pay_in_Modijis_Gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove5yearfixpay
બધાને મોંઘવારી ભથ્થું મળે છે, તો ફિક્સ પગારના કર્મચારીને કેમ નહીં
#DearnessAllowance #FixPay #janmastami2023 #nirbhaynews
#removefixpay
ગુજરાતમાંથી આ શોષણકારિ નીતિ અને એ પણ ક્લાસ 3 અને ક્લાસ 4 ના કર્મચારીઓ માટે છે જે દૂર કરવામાં આવે.
સમાન કામ સમાન વેતન આપવામાં આવે.
ગુજરાત માં આમ પણ લિવિંગ cost વધારે છે અન્ય રાજ્યોની સરખામણી માં.
ગુજરાત સરકાર ને વિનંતી છે કે આ fix pay પ્રથા દૂર કરવામાં આવે.
ભારતભરમાંથી ફક્ત ગુજરાતમાં જ ૫ વર્ષનો સૌથી લાંબો ફિક્સ પગારનો સમયગાળો છે અને આ શોષણ સામે ન્યાય મેળવવા પણ ૧૪ વર્ષથી કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર છે,
લાખો ફિક્સ પગાર કર્મચારીઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો આ કેસ પરત ખેંચી કર્મચારીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લઈ હજારો પરિવારોને ગુજરાતમાં ચાલતી આ શોષણકારી નીતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરે કારણકે સમયસર મળેલો ન્યાય જ સાચો ન્યાય છે.
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay
@Bhupendrapbjp @sanghaviharsh

અમારી મહેનત,
અમારો અધિકાર.
ન્યાય આપો સરકાર!
#gujaratmodel
#removefixpay
#fixpay
#justice
#governmentofgujarat

2005માં ₹10,000માં જે જીવનશૈલી મળતી હતી, આજે તેના માટે ₹45,000થી વધુ જોઈએ છે.
ગુજરાતના મહાનગરો અને સામાન્ય શહેરોના જીવનનિર્વાહ ખર્ચની આ સરખામણી ઘણું બધું કહી જાય છે.
📊 તમારી નજરે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ શું મોંઘું થયું?
#CostOfLiving #Inflation #Gujarat
#removefixpay

મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન

ગુજરાતમાં ફિક્સ_પે નીતિ ક્યારે દૂર થશે???
સમાન_કામ_સમાન_વેતન
#Remove5yearfixpay
#removefixpay
@Bhupendrapbjp
@CMOGuj
@YAJadeja
@AAPGujarat
@INCIndia

@AmitShah & what About Fix pay in your home town State Gujarat
Fix pay employees Claim 0% DA IN 5 year ...
#removefixpay
એક દેશમાં બે વિધાન ન ચાલે તો ગુજરાતમાં ફિક્સ પગાર નીતિમાં બેવડું વલણ કેમ?
સમાજમાં સમાનતા જોઈએ તો નીતિઓમાં પણ સમાનતા આવશ્યક છે.
ગુજરાતમાં ફિક્સ પગારનો ભેદ દૂર થવો જોઈએ.
#UCC #FixPay #EqualRights
@Vivekdoza @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @DeepalTrevedie @dave_janak

સમાન કામ સમાન વેતન
#removefixpay

Gopal Italia એ વિધાનસભામાં ફિક્સ પે કર્મચારીઓના પગારને લઈને સરકાર સામે ઉઠાવ્યા સવાલ
#Gopalitalia #Viralvideo #Aapparty #fixpay #fixpayemployee #employee #nirbhaynews
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
Last Seen Hashtags on Sotwe
brosis
Seen from Italy
หลุดดาราชายไทย
Seen from Thailand
minichat((((((()))))))* filter:native_video
Seen from Mexico
incestkink mother
EdEddnEddy
Seen from United States
anal
Seen from Canada
anxiouspanda filter:videos
Seen from India
videochat
Seen from United Kingdom
minichat within_time:3H filter:native_video
Seen from United States
nolimit filter:videos
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



















