Top Tweets for #samras
Vadodara | વડોદરાની ડેસરની વચ્છેસર ગ્રામ પંચાયત સમરસ બની | Gujarat
#Vadodara #Desar #VachchesarGramPanchayat #Samras #GramPanchayatElection #Gujarat #SandeshNews
Mehsana | વિજાપુર તાલુકાની ફૂદેડા ગામ સરપંચ સમરસ | Gujarat
#Mehsana #Vijapur #FudedaGramPanchayat #GramPanchayatElection #Samras #Gujarat #SandeshNews
Surendranagarના થાનગઢની જામવાળી ગ્રામ પંચાયત બની સમરસ, સરપંચ પદે મહિલાની વરણી
https://t.co/eYPm56ngP6
#gujarat #surendranagar #thangadh #grampanchayat #samras
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
#Patan : ચારંડા ગામ બન્યું મહિલા સશક્તિકરણ.
ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળી ગ્રામ પંચાયત સમરસ કરી.
#GramPanchayat | #Election2025 | #Samras
Report : @bhavesh_etv
Anchor : @heem_khatri
#Mahesana : તાલુકાની ભેસાણા ગ્રામ પંચાયત સમરસ.
ગ્રામજનોએ મહિલાના હાથમાં સોંપ્યું સુકાન.
દક્ષાબા બહાદુરસિંહ ઝાલાને બનાવ્યા સરપંચ.
#GramPanchayat | #Election2025 | #Samras
Report : @kamlesh030980
Anchor : @heem_khatri
Banaskanthaના વડગામની જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ, મહિલાઓના હાથમાં ગ્રામ પંચાયતનું સુકાન
https://t.co/mno8zyd8Ng
#gujarat #banaskantha #samras #grampanchayat #women #election
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xqusg
▶️અમદાવાદ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં સમરસ છાત્રાલયનો પ્રવેશોત્સવ ઉજવાયો
▶️ભાનુબહેને કહ્યું કે ઘરથી દૂર મોટા શહેરમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે રહીને ભણી શકે તે માટે રાજ્ય સરકારે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરાવ્યું છે
@BhanubenMLA #SAMRAS
EDITOR'S VIEW : સામ,દામ, દંડ : સમરસ ગ્રામ પંચાયત પછી હવે “સમરસ” લોકસભા? આમાં કુંભાણી, પ્યારેલાલ, ભાજપ કે કૉંગ્રેસનો થોડો વાંક છે!, અવસર ના તાકે ઈ નેતા શેના? - https://t.co/nAODSe56dj
#EditorsView #Samras #Cpngress #LokSabhaElections2024 #ManishMehta
EDITOR'S VIEW : સામ,દામ, દંડ : સમરસ ગ્રામ પંચાયત પછી હવે “સમરસ” લોકસભા? આમાં કુંભાણી, પ્યારેલાલ, ભાજપ કે કૉંગ્રેસનો થોડો વાંક છે!, અવસર ના તાકે ઈ નેતા શેના? - https://t.co/nAODSe56dj
#EditorsView #Samras #Cpngress #LokSabhaElections2024 #ManishMehta

EDITOR'S VIEW : સામ,દામ, દંડ : સમરસ ગ્રામ પંચાયત પછી હવે “સમરસ” લોકસભા? આમાં કુંભાણી, પ્યારેલાલ, ભાજપ કે કૉંગ્રેસનો થોડો વાંક છે!, અવસર ના તાકે ઈ નેતા શેના?
#EditorsView #Samras #Cpngress #LokSabhaElections2024 #ManishMehta
https://t.co/nAODSe56dj
Isn’t it funny for @BJP4Bengal to cry foul over panchayat election in WB while it’s own ruled MP is encouraging election free representatives in MP following the footsteps of #Samras by @narendramodi in Gujarat? https://t.co/ARdYOABLKn
#SamRas meet up milega kya kabhi 😩🤌

🚩🚩 વિદ્યાર્થીઓની જીત 💐💐
સમરસ બોયઝ હોસ્ટેલ અમદાવાદ ના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ ને હોસ્ટેલ માં રહેવા દેવા માટે ની મંજુરી 24 કલાક માં આપી દેવા માં આવી.
#samras #samrasboyshostel #Ahmedabad #karnavati #Gujarat
અમદાવાદ સમરસ હોસ્ટેલમાં, દિવાળીની રજાઓ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા પરીક્ષા શરૂ થતી હોવા છતાં પણ હોસ્ટેલમાં વેકેશન લંબાવવામાં આવ્યું છે
તમામ અધિકારીઓને અનુરોધ કે, મહેરબાની કરીને અમને સમરસમાં રહેવાની મંજૂરી આપો
@SunainaTomar @pradipparmarguj #Samras

@SAGARjourn @SunainaTomar @pradipparmarguj @CMOGuj @sanghaviharsh ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ અમે,,
અધિકારીઓ માત્ર જવાબ જ આપે છે સમસ્યાઓનું નિરાકરણ લાવતા નથી
@CMOGuj @pradipparmarguj @CRPaatil @sanghaviharsh #Gujarat #ahemdabad #samras
#Ahmedabad ખાતે સમરસ હોસ્ટેલમાં સારું ભોજન અને પાણી ન મળતું હોવાથી વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
મંત્રીશ્રી સહિતના અધિકારીઓને કમ્પ્લેન કરવા છતાં હજી સુધી ઉકેલ આવ્યો નથી
@SunainaTomar @pradipparmarguj @CMOGuj
@sanghaviharsh #Gujarat #samras
@pradipparmarguj Sir,,, #SamrasHostelAhemdabad માં પણ જન ( મનુષ્યો, વિદ્યાર્થીઓ, માણસ, બે પગ વાળા માનવી, અંધ વિદ્યાર્થીઓ ) જ રહે છે...
એકવાર અમારી હોસ્ટેલના પણ મનુષ્યની વ્યથા સાંભળવા વિનંતી 🙏...
@CMOGuj @Bhupendrapbjp @CRPaatil @PatilOffice @sanghaviharsh #Gujarat #hostels #samras #government
भोपाल- #नामांकन वापसी के आखिरी दिन @BJP4MP के लिए अच्छी खबर, प्रदेश की पहली समरस नगर परिषद बनी #शाहगंज, सीएम @ChouhanShivraj की विधानसभा शाहगंज नगर परिषद में सभी बीजेपी के #उम्मीदवार निर्विरोध चुने गए
#Mpnews #Bhopal #Panchayatchunav #Samras #Shahganj @Anuragnw18
મહિલાઓના હાથમાં ગામની ધુરા : ધોરાજીનું હડમતિયા ગામ સમરસ જાહેર, આઝાદી પછી પ્રથમ વખત સરપંચ સહિત આખી પેનલ મહિલાઓની
https://t.co/wifNesRUlh
#Rajkot | #Dhoraji | #Hamatiyagam | #Samras | #Sarpanch
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.9M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.1M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers










