@sanghaviharsh માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબ અમારે 4 દિવસ થિ લાઇટ નથી MGVCL કર્મચારીઓ અમે કમ્પ્લેન કરિએ છીએ તો એ લોકો પાવર ઓકે કરિને કમ્પ્લેન બંધ કરી દે .. છેલ્લા બે વર્ષ હેરાન થયછીએ . ચોમાસામાં ગણીને 10 દિવસ બી લાઇટ રેગ્યુલર આવતું નથી
@Bhupendrapbjp માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબ અમારે 4 દિવસ થિ લાઇટ નથી MGVCL કર્મચારીઓ અમે કમ્પ્લેન કરિએ છીએ તો એ લોકો પાવર ઓકે કરિને કમ્પ્લેન બંધ કરી દે .. છેલ્લા બે વર્ષ હેરાન થયછીએ . ચોમાસામાં ગણીને 10 દિવસ બી લાઇટ રેગ્યુલર આવતું નથી
@Bhupendrapbjp માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબ અમારે 4 દિવસ થિ લાઇટ નથી MGVCL કર્મચારીઓ અમે કમ્પ્લેન કરિએ છીએ તો એ લોકો પાવર ઓકે કરિને કમ્પ્લેન બંધ કરી દે .. છેલ્લા બે વર્ષ હેરાન થયછીએ . ચોમાસામાં ગણીને 10 દિવસ બી લાઇટ રેગ્યુલર આવતું નથી
લાગે છે આજ વખતે #ફોરેસ્ટ ભરતી બોર્ડ�� #અંબાલાલ_કાકા નો સંપર્ક કર્યો નથી લાગતો.🤔
🏃🏻ફોરેસ્ટ ઉમેદવાર દોડવાની સાથે તરવાની પણ પ્રેક્ટિસ રાખે...🏊🏻🚣🏻
#ફિંડલું વાળવા ભરતી બોર્ડ છે "#મક્કમ",
ગમે એમ કરીને #કોકડું વાડી દેશે ચકરમ😵💫
(કૌંભાંડ નું કે ઉમેદવારનું તે ખબર નહીં)
#Gandhinagar
#GUJARAT #RAIN #FOREST #બીટ_ગાર્ડ
આદરણીય @YAJadeja સાહેબ
આ લોકો છે જેમને તમે સપોર્ટ કરી રહ્યા છો?
આ લોકો છે જેમને જીપીએસસી મુજબ મેરીટ લાવી અધિકારી બનવું છે?
આ લોકો આંદોલન અને ન્યાય ની વાતો કરે છે
વાંચી લ્યો એમની નિમ્ન કક્ષા ની માનસિકતા
આમના વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવો જોઈએ અને ભવિષ્ય ની ભરતી માં બાકાત થવા જોઈએ
@sanghaviharsh@GujaratPolice@Prayag8071@Bhupendrapbjp
@deepakrajani123 આખા ગુજરાતમાં અતિશય વરસાદ વરસી રહ્યો છે સાહેબ. તો ફોરેસ્ટ ફિઝિકલ નું આયોજન કઈ રીતે લેવા માટે વિચાર કર્યો હસે મંડળ દ્વારા.. બધી જગ્યાએ ગ્રાઉન્ડ ભીનાં થઇ ગયા છે તો વિદ્યાર્થી ઓ pratice ક્યાં કરશે આવા વ��સાદી માહોલ માં. હાલ ની ફિઝિકલ મોફુક રાખવામાં આવે એવી નમ્ર વિનંતી..🙏🙏
ઘણાંનાં નામ 8 ગણામાં છે છતાં જગ્યા વધારવા પુરો સપોર્ટ કરે છે તો જેને ખરેખર જરૂર છે એ તો કરો. જગ્યા વધારાનો એક જ રસ્તો છે જે બધાના હિત માટે છે. પછી તે થોડા માર્ક માટે રહી ગયો હોય તે હોય, રદ કરાવવાવાળો હોય, 25 ગણા વાળો, કે પછી 8 ગણા વાળો બધા માટે ફાયદામંદ છે.
#SUPPORT 💚
#FOREST