રાજકોટના બહુ ચર્ચિત સુરેશ વડેચા પ્રકરણમાં બહાર આવેલો કહેવાતો મેડિકલ રિપોર્ટ સત્યથી વેગળો છે અને એટલે જ હું માંગ કરું છું કે DCP જગદીશ બાંગરવાને સસ્પેન્ડ કરી એની સામે ફોજદારી ગુનો દાખલ કરી SIT કે CBI ને તપાસ સોંપવી જોઈએ જેથી ખરું સત્ય બહાર આવે.
આરોપીઓને પોલીસ પોતાની ભાષામાં સમજાવે એ એકદમ જરૂરી હોય છે પણ કોઇ આરોપીના ગુદા માર્ગમાં મરચા લગાડેલો દંડો ઘુસાડવામાં આવે કે પેટ્રોલની પિચકારી મારવામાં આવે એ બિલકુલ ચલાવી લેવાય નહીં; બલ્કે એ વિકૃત હરકત છે.
અને, આવા તો એક નહીં બે ડઝનથી વધુ કિસ્સાઓ છે. જેની ધીમે ધીમે લોકો મને જાણ કરી રહ્યાં છે.
રાજકોટના એક સંપૂર્ણ બેગુનાહ, નમ્ર સ્વભાવના ડોકટર સાથે જે પ્રમાણે અશ્લીલ ગાળો બોલી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકીઓ આપી છે, એ પ્રકરણ તો હજુ બાકી જ છે.
ડીડી સોલંકી ને ગુજસીટોકમાં ફીટ કરવાની ધમકી આપવી, અશ્લીલ ગાળો બોલવી, એણે પોલીસને જાનથી મારી નાખવાનું કહ્યુ એવો સાવ ઉપજાવી કાઢેલો કેસ કરવો એ પણ ફોજદારી ગુનાનું કૃત્ય છે.
બુકી મારફતે રૂપિયા વેરવાથી બે ચાર મીડિયા વાળા મેનેજ થશે, તમામ નહીં!
હું ફરી એ વાતને દોહરાવું છું કે ફકત આરોપીઓ સાથે નહીં સંપૂર્ણ બેગુનાહ, નિર્દોષ માણસો સામે સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એની સજા ભોગવવી પડશે!
#rajkot #gujarat
@Hasmukhpatelips મહિલાઓ પ્રત્યે વધારે આકર્ષિત થાય ને ઇન્ટરવ્યૂ માં માર્ક વધારે આપો છો ??
જે મહિલાઓને ૫૦% માર્કસ લાવવાના ફાંફાં પડે છે તો પણ એને 75-80 માર્ક ઇન્ટરવ્યૂ માં આપી મુક્યા.
@Hasmukhpatelips 34 વર્ષના કાર્યકાળમાં 57વાર ટ્રાન્સફર થયેલ જાહેર સેવક નિવૃત થયા છે. હરિયાણા કેડરના હતા.
એમના જાહેરસેવક તરીકે+જીવન થયેલ સંઘર્ષ ઉપર પુસ્તક પ્રકાશિત કરેલ છે.
જનરલ સ્ટડી4 ના પેપરમાં કેસ સ્ટડીમાં એ ઉમેદવારોને ઉપયોગી થઈ શકશે.
@Bhupendrapbjp આ ખોટી ક્રેડિટ લેવાની આદત હજુ ગઈ નહીં !!!
બધાં પોતાની મહેનત થી સફળ થયાં છે તો
ગુજરાત સરકાર એ ખોટી હવાબાજી નહીં કરવી.
સરકાર એ કોઈ પણ વિધાર્થીઓ માટે આજ સુધી વિચાર્યું નથી ખાલી વિધાર્થીઓનાં ભવિષ્ય સાથે મજાક કરી કૌભાંડ જ કર્યા છે.
@Hasmukhpatelips https://t.co/twpfgHdCCy
👆એકવાર આ ઇન્ટરવ્યુ જોઈ લેવું સાહેબ એટલે અંદાજ આવી જશે કે આ વ્યક્તિ કેટલા માર્કસને લાયક છે.
શું આવી ખોટી રીતે મૂલ્યાંકન કરીને આપણને સારા અધિકારીઓ મળશે? એ વ્યક્તિ અઘિકારી બની શકે કે કેમ તે ૨૦ ના ઇન્ટરવ્યુમાં આપણે કેમ નક્કી ના કરી શકીએ??@Hasmukhpatelips
जब पहलगाम में निर्दोष हिन्दूओं ने जान गंवाई , तब सैकुलर गिरोह की मानवता भी 'सेलेक्टिव नेटवर्क' में चली गई — न ट्वीट, न आंसू, न आवाज़... इन्हें अपराध भी टूलकीट वाले चश्मे से दिखता है।
#pahalgamattack#PahalgamTerrorAttack#HindusUnderAttack
@Hasmukhpatelips જે ઉમેદવાર ચૌધરી વિપુલભાઈ કરમણભાઈ
ને 429 માર્ક્સ મેઇન માં હોવા છતાં ઇન્ટરવ્યુ માં 20 માર્ક્સ આપીને નાપાસ ઘોષિત કર્યો
એને આજે UPSC ના રિઝલ્ટ માં 348 રેન્ક લાવ્યો
હવે વિચારવાનું એ છે કે
UPSC એ ખોટું મૂલ્યાંકન કર્યું કે સાહેબ ( GPSC) એ??🤔🤔
@YAJadeja ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકાર ના નેતાઓ ક્યારેય પણ સાંપ્રત સમસ્યાઓ ઉપર પોતાનું આધિકારિક જવાબદારી પૂર્વક નું નિવેદન આપતા જ નથી. જાણે મોઢા માં મગ ભર્યા હોય. પછી 10 દિવસ થાય એટલે બધા ભૂલી જાય. પબ્લિક જોડે કોઈ કોન્ટેક્ટ જ નથી. ભંગાર સંચાલન છે. ગુજરાત સરકારનું @CMOGuj@BJP4Gujarat