#YuvaBJP#जयभारत आपने स्वयं और अपने परिवार के लिए सब कुछ किया, देश के लिए भी कुछ करिये, क्या यह देश सिर्फ उन्ही लोगो का है जो सीमाओं पर मर जाते हैं??सोचिये...
દરિયાપુરના ઐતિહાસિક વારસાથી શાહપુરના વિકાસ સુધી...
આજરોજ હેરિટેજ અધિકારીશ્રી તથા મધ્ય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે દરિયાપુર દરવાજા આસપાસ સ્થળ નિરીક્ષણ કરી, તેની ઐતિહાસિક ઓળખ અને મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે સુશોભન તથા વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી.
સાથે જ, તા. 12/05/2025ના રોજ ASI તથા અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ સમક્ષ મારા દ્વારા કરેલી રજૂઆતના અનુસંધાને ઐતિહાસિક વારસાના સંરક્ષણ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
તદુપરાંત, શાહપુર વોર્ડમાં નિર્માણ પામનાર સ્પોર્ટ્સ સંકુલના આયોજન અંગે અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી, વિકાસકાર્યોને વધુ સુવ્યવસ્થિત અને નાગરિકલક્ષી બનાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વારસાનું સંરક્ષણ અને વિકાસનું આયોજન, બંને સાથે, દરિયાપુર અને શાહપુરના સર્વાંગી વિકાસ તરફ સતત પ્રયાસ.
#Dariyapur #Shahpur #AhmedabadHeritage #WorldHeritageCity #ahmedabad
PM SVANidhi Yojana is helping lakhs of women street vendors expand their businesses, increase their incomes and build a better future for their families.
#MannKiBaat
The growing popularity of handloom and Khadi is helping preserve India's timeless traditions while empowering weavers and local communities.
#MannKiBaat
An inspiring effort from Tripura is helping revive a traditional musical instrument and keeping India's vibrant folk music traditions alive.
#MannKiBaat
From the successful launch of Vikram-1 to India's impressive performance in international science Olympiads, the country continues to make its mark in science and innovation.
#MannKiBaat
आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है।
इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है।
दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
#MannKiBaat