પતિ અને પત્ની એક હોરર મૂવી જોતા હતા.
અચાનક સ્ક્રીન પર ભૂત દેખાય છે.
પત્ની: "ઓ,,, મમ્મી!
પતિ: "લે..તું ઓળખી ગઈ?"
એટલું બોલ્યા પછી પતિ કરોન્ટાઈન થઇ ગયો છે. 😀 @Gujju_Be @DmPrajapati17 @NavinGajjar @jasmita_bhammar @Mansivalangar @zankar_412 @Beena_s_thakkar @Godgrace_25
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે
જે એને કહેતી રહેતી હોય છે કે, ‘તમારામાં શેક્યો પાપડ ભાંગવાની પણ ત્રેવડ નથી !
@DmPrajapati17 @design_anamika @payal_ahir_ @Vanita80672814 @Anupate88965291 @jaiminisolanki7 @Jagruti83242951 @Gujju_Be @srs_nancy
@savi324809318 @DmPrajapati17 @design_anamika @payal_ahir_ @Vanita80672814 @Anupate88965291 @jaiminisolanki7 @Jagruti83242951 @Gujju_Be @srs_nancy દરેક સ્ત્રી સાથે આપે છે એટલે જ તો તેને અર્ધાંગીની કહેવાય છે...