સર,
એક મા ના 2 પુત્રો,વારસાઈથી એક ને ૧૦ વીઘા અને બીજા ને ૨ વીઘા મળે?
ના.
એક મા(સરકાર)ના 2 પુત્રો રેવન્યુ તલાટી(મહેસુલ)અને તલાટી કમ મંત્રી(પંચાયત),એક ને ઉ.પ.ધો.૪૪૦૦ અને એક ને ૨,૮૦૦/- ગ્રેડ પે, શુ ન્યાયપૂર્ણ છે?
#Equal_Work_Equal_Pay@vijayrupanibjp@Nitinbhai_Patel