રેશનકાર્ડ અરજદારો માટે એક ખુશખબર છે!!, હવે આપ ઘર બેઠા રેશનકાર્ડની જુદી જુદી સેવાઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, સમયનો પણ બચાવ થશે. આપ https://t.co/eitF5nV8je પર મુલાકાત લઈ નીચે મુજબની પ્રક્રીયા અનુસરો અને સેવાનો લાભ લો. છે ને એકદમ સહેલું!!
#WATCH: People offer namaz at a mosque in Malappuram as Kerala celebrates #EidAlAdha today.
CM Pinarayi Vijayan had yesterday announced that the prayers can be offered in mosques today, with a limited number of people, in the wake of #COVID19.
@Divya_Bhaskar ઓફિસ આસિસ્ટન્ટ/બિનસચિવાલય ની ભરતી/પરીક્ષા/શૈક્ષણિક લાયકાત એક તો પગાર ધોરણમાં વિસંગતતાં કેમ ? અમોને પણ રેવન્યુ કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જેમ પ્રથમ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ ગ્રેડ-પે ૪૪૦૦ માં ન્યાય આપો
#binsachivalayclerk_1900_4400#Equal_Work_Equal_pay
ચલો.. પ્રમુખ બન્યા પછી પહેલો લોચો.
રેલી રદ્દ, પણ ભીડ તો ભેગી થઈ જ ગઈ.
સવાલ એ પણ છે કે કેમ સામાન્ય જનસમુદાયને લાગુ પડતા કોઈ કાયદા-કાનૂન-નિયમ રાજકીય પક્ષોને લાગુ નહીં પડતા હોય..? પોલીસ હોય કે પ્રશાસનીક અધિકારીઓ, એમનેમ કઠપૂતળી નથી કહેવાતા.
#COVID__19