ધોરાજી તાલુકામાં ખેતીવાડી વિભાગ ની મુખ્ય મંત્રી પાક સંગ્રહ ટ્રકચર યોજના ના ગોડાઉન નું તાલુકા અમલીકરણ અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારીશ્રી અને ગ્રામસેવકો દ્વારા ikhedut મોબાઇલ એપ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું.@jitu_vaghani@GujAgriDept@DDORAJKOT1@CollectorRjt@DaoRajkot
Great victory for India at Edgbaston. Fearless and kept pushing England to the wall. Brilliantly led by Shubhman with the bat and in the field and impactful performances from everyone. Special mention to Siraj and Akash for the way they bowled on this pitch. 👏🇮🇳
@ShubmanGill@mdsirajofficial #AkashDeep
વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી @narendramodi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે.#ShalaPraveshotsav2025@CMOGuj@DDORAJKOT1
કન્યા કેળવણી મહોત્સવ અને સામાજિકોત્સવ 2025 અન્વયે આજ રોજ જસદણ તાલુકાની ગઢડિયા જામ,ખડવાવડી અને કનેસરા ગામ ની પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા,ધોરણ 1 અને માધ્યમિક શાળા ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને પ્રવેશ કરાવ્યો.@CMOGuj@BhanubenMLA#shalapraveshotsav2025@EduMinOfIndia@WCDGujarat
ગુજરાત રાજ્ય ગ્રામસેવક દ્રારા આયોજીત GAPL-2025 ભાવનગર (ગારિયાધાર) SBV ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા.08 - 09 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ જિલ્લા ની ટીમ એ ભાગ લીધેલ હતો,તેમાં રાજકોટ જિલ્લા ની ટીમ Runners up થયેલ.
@Gramsevak1972@Guj_Gramsevak