@mamlatdar_vatva @CollectorAhd@PMOIndia@CMOGuj વટવા તાલુકાના મો.જે. શાહવાડી ના રે.સવેઁ. નં ૫૬૧ , ટી.પી. ૯૪. એફ.પી. ૨૧ ઉપર ખુબજ મોટી સંખ્યા માં ગેરકાયદેસર મકાનો બનેલ છે તથા આ જગ્યા પર માટી અને કપચી નો સંગ્રહ કરવામાં આવે છે જે જગ્યા ની માલિકી સરકાર શ્રી ની હોઈ યોગ્ય પગલાં લેવા .
વટવા તાલુકા ના મો.જે. શાહવાડી ના સર્વે નંબર ૫૬૧ , ટી.પી.-૯૪, ફા.પ્લોટ-૨૧ વાળી જગ્યા પર ખુબજ મોટી માત્રામાં ગેરકાયદેસર વસ્તી ની વસાહત છે જે બાબતે છેલ્લા ૨ વર્ષ થી કલેકટર ને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થાતી નથી@CMOGuj@infoahdgog@CollectorAhd@Divya_Bhaskar@gujratsamachar

છેલ્લા ૨ વર્ષ થી ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ વસ્તી વધવાથી વિસ્તાર ના લોકો હવે કંટાળી ગયા છે તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.@sanghaviharsh@CollectorAhd@CMOGuj@infoahdgog
ઉપરોક્ત બાબતે તંત્ર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવે એવી માગણી, હાલ આ જગ્યા ખુબજ દબાણ વાળી હોવાથી અહીં વસતા લોકો દિવસ રાત ગંદી ગાળો બોલતા હોય છે તથા ઝગડા કરતા હોય છે અને વિસ્તાર માં ગંદકી પણ થતી હોય છે જે બાબતે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે..

Ahmedabad, Gujarat: Former Assistant Director of Akashvani, Maulin Munshi says, "Radio has always been relevant. Even though this is the age of AI, the number of radio listeners is still increasing. The Prime Minister also addresses the nation through his 'Mann Ki Baat' program on radio..."
@aditiraval નિયમો તો ઘણા છે પણ પાળવા ના પાળવા એ વ્યક્તિગત બાબત છે., માર્કેટ માં મોટા DJ ટ્રક વધવા જ લાગ્યા છે ..., ચાલી ઓ વાળા તો મસ્ત મોટા અવાજે રાત ના મોડા સુધી ભજન ને ગીતો વગાડતા હોય છે, ક્યારેક તો સવારના ૫ વાગ્યા માં ચાલુ પડી જાય છે.
હાલ સરકાર તરફથી આખા અમદાવાદ શહેરમાં સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ જમીન પર થી ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી કેમ કરવામાં આવી નથી.?? @CMOGuj@InfoGujarat@gujratsamachar@Divya_Bhaskar
@CollectorAhd@CMOGuj@revenuegujarat@SWAGATOnlineGuj@infoahdgog અમદાવાદ મો.જે. શાહવાડી ના સર્વે નંબર ૫૬૧ , ટી.પી.-૯૪, ફા.પ્લોટ-૨૧ વાળી સરકારી જગ્યા પર ખુબજ મોટી માત્રામાં ગેરકાયદેસર બાંધકામ થયેલ છે ,આ બાબતે વારંવાર કલેકટર સાહેબ તથા પ્રાંત અધિકારી ને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આ બાબતે યોગ્ય પગલાં લેવા વિંનતી ...
ઉપરોક્ત બાબતે અમદાવાદ કલેક્ટર સાહેબ ને રૂબરૂ ૩/૪ વાર મળીને રજુઆત કરવા છત્તા કોઈ પગલાં લેવાતા નથી જેનું કારણ અકબંધ છેહાલ આખારાજ્યમાં ગેરકાયદેસર દબાણ હટાવાય છે પરંતુ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી તે રહસ્મય છે...@Divya_Bhaskar@tv9gujarati@gujaratnewss@sandeshnews
અમદાવાદ ના મો.જે. શાહવાડી ના સર્વે નંબર ૫૬૧ , ટી.પી.-૯૪, ફા.પ્લોટ-૨૧ વાળી શ્રી સરકાર જમીન પર વર્ષ ૨૦૧૬ થી ઘણા લોકો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે આ બાબતે વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી @CMOGuj@PMOIndia@sanghaviharsh@Divya_Bhaskar@InfoGujarat