વીજ પુરવઠો એ એક Essential Service હેઠળ આવતું મહત્વ નું વિભાગ છે. અને જાહેર જીવન ને અસર કરનારું એક મહત્વ નું ક્ષેત્ર છે. રાજ્ય ના ઔધોગિક વિકાસ ક્ષેત્રે મહત્વ નું અંગ કહી શકાય. જીવન જરૂરી આવા ખાતા માનવબળ ની જગ્યાઓ ખાલી હોવી તે એક ચિંતા નો અને ગંભીર મુદ્દો કહી શકાય. (1/3)
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સાથે ત્રણ ભરતીની જાહેરાત.. 824 અધિક મદદનીશ ઈજનેર. 513 વર્ક આસિસ્ટન્ટ અને 105 પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની થશે ભરતી. @tv13gujarati
@Erenlivi99 Release vthe result of group A and date of group B..... Highcourt mathi saheb e gani late date aapi 6
.....najik ni date aapi..case puro krva vinnati...#highcourt#gsssb@GSSSB_OFFICIAL#cce