પરંતુ કહેવાય છે ને કે કોઇ વસ્તુ કે વ્યક્તિ કે જે અનન્ય હોઇ, તેના જેવું બીજું કોઇ જ ના હોઇ તો જ THE લાગે. અને રામબાઇ એટલે રામબાઇ.
બૂક વાંચતા વાંચતા હું રામબાઇ સાથે હસી છું, રડી છું, અરે રામબાઇ સાથે જિવી ગઇ હોય એવુ લાગે..
અદ્ભુત, અવર્ણનીય, અકલ્પનીય, જેટલા વિશેષણો આપું એટલા ઓછા.
@jitesh_donga
BOOKS વાંચવાનો મને ઘણો શોખ. પણ ૨૪ કલાક માં જો કોઇ બૂક સંપુર્ણ વાંચી , માફ કરજો જીવી લીધી હોય તો એ બૂક છે. THE RAMBAI.
શરુઆતમાં બૂક નું નામ વાંચ્યુ તો લાગ્યુ કે વળી આ લેખક એ THE કેમ લગાવ્યુ?..
It's been three amazing years in state GST department. Today is the day when I joined as state tax inspector in Government of Gujarat. everyday has new task and new experience.🫰
#SGST#GOG
ગોકુળ, મથુરા, દ્વારકા, વૃંદાવન, બરસાના બધા સ્થળો નું શું નિરૂપણ છે !!વાંચતા જ એમ થાય કે ત્યાં જ ઉભા ઉભા આ દ્રશ્ય આંખ સામે ઊભું થાય છે.!
એક અદ્ભુત રચના કે જેમાં સત્યભામા, રાધાકૃષ્ણ, ખાસ તો રુકમણી ને સમજવાનો અહેસાસ થાય.
Must read👍
Thank you @raam_mori for this beautiful creation.
A valiant knock from Captain Harmanpreet Kaur 👏👏
#TeamIndia came close to the target but it's Australia who win the match by 9 runs in Sharjah.
📸: ICC
Scorecard ▶️ https://t.co/Nbe57MXNuQ
#T20WorldCup | #INDvAUS | #WomenInBlue