ધ રામબાઈ સંપૂર્ણ ઓડિયોબુક હવે યુટ્યુબ પર અપલોડ થઈ ગઈ છે.
સાંભળજોને... બહું મજા આવશે. ખાસ તો ઓડિયોબુકમાં રસ પડે એવાં મિત્રો/સગાઓને પ્લેલિસ્ટ મોકલી આપશો તો ખુબ મદદ થશે 🫂
લિંક: https://t.co/2xxzl1C2hm
#adityagadhvi#audiobook#rjdevaki#rjakash#gujarati
Morality, fairness, and justice were the unwritten critical conditions to follow for people in power since the early days of civilisation. Even if they didn’t follow them, they made efforts that history remembers them as the good guys who tried.
And then sometime in the last two decades (after a century of dabbling with the idea) a new set of kings arrived who said - what if we choose to be openly immoral, unjust, and even vile. What could go wrong (for us)?
And nothing did - in fact their powers, mandates, and evilness kept on increasing. They don’t care about history or the written word documenting their deeds - in fact have an active disdain for it. Both history and future are just tools to their agenda - of accumulating more power in the present.
And the most fascinating paradox hidden in this choice is that these kings have proudly made religion and their own religious identities as the central argument to their position.
Religion - a way of life that above all surmises that actions have consequences (even for Gods) - being used by people who firmly believe in zero consequences. These kings, more than even the godless atheists, know there are no gods, no afterlife, no rebirths, and no punishment here or anywhere else.
Nihilist power-grabbers have taken over the world while the common believers are left to deal with the consequences.
It’s not just the end of ethics, it’s the end of the biggest lure of the religions itself - that in the end, there’s justice. It’s the end of religion.
મિત્રો,
@RJdevaki, @WhoMayurChauhan, અને @HtHarshDU અને અન્ય સોળ કલાકારોના અવાજમાં નોર્થપોલ નવલકથાની સંપૂર્ણ ઓડિયોબુક હવે યુટ્યુબ પર આવી છે.
જાણે ફિલ્મ સાંભળતા હોઈએ એવું લાગે! અહીં સાંભળો:
https://t.co/9pPPoVhHBp
14 years & I am more convinced than ever. There is no reason to take the world as it is and every reason to try and change it the way you believe it should be
Be the change you want to see in the world
Why let life happen to you, when you can impose your values on life instead?
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Dialogues સંવાદશ્રેણીનાં મહેમાન છે નવલકથાકાર જીતેશ દોંગા.
‘વિશ્વ માનવ’, ‘નોર્થપોલ’ અને ‘રામબાઈ’ જેવી જાણીતી નવલકથાઓ લખનારા આ સર્જક સમકાલીન સર્જકો સાથેની સંવાદ શ્રેણીનો ભાગ બન્યા !
પોતાના લેખન અને જીવન વિશે એમણે સંવાદ કર્યો.
https://t.co/urrjXJsi7z
https://t.co/NYKM9tjxrY
પ્રિય મિત્ર @raam_mori 'નવજીવન ડાયલોગ્સ' નામે એક અદ્ભુત સિરીઝ કરે છે એનો આ એપિસોડ છે.
આમાં અમે લેખનયાત્રા ઉપરાંત જીવનના કેટલાંક પાસાઓ, ફિલોસોફી, અને સપનાઓ વગેરેની ઊંડાણથી વાત કરી છે.🩵🎇
પરંતુ કહેવાય છે ને કે કોઇ વસ્તુ કે વ્યક્તિ કે જે અનન્ય હોઇ, તેના જેવું બીજું કોઇ જ ના હોઇ તો જ THE લાગે. અને રામબાઇ એટલે રામબાઇ.
બૂક વાંચતા વાંચતા હું રામબાઇ સાથે હસી છું, રડી છું, અરે રામબાઇ સાથે જિવી ગઇ હોય એવુ લાગે..
અદ્ભુત, અવર્ણનીય, અકલ્પનીય, જેટલા વિશેષણો આપું એટલા ઓછા.
@jitesh_donga
BOOKS વાંચવાનો મને ઘણો શોખ. પણ ૨૪ કલાક માં જો કોઇ બૂક સંપુર્ણ વાંચી , માફ કરજો જીવી લીધી હોય તો એ બૂક છે. THE RAMBAI.
શરુઆતમાં બૂક નું નામ વાંચ્યુ તો લાગ્યુ કે વળી આ લેખક એ THE કેમ લગાવ્યુ?..
'રામબાઈ' વાંચ્યા પછી @jitesh_donga ની 'નોર્થપોલ' વાંચી રહ્યો છું ! ભાઈના પુસ્તકો વાંચતા હોઈએ એટલે પુસ્તકોને જીવી રહ્યા હોય એવું લાગે ! આજની જનરેશનને વાંચવા જેવા પુસ્તકો !
Alert :
જીતેશભાઈના પુસ્તકો વાંચીને વાંચવાનુ વ્યસન થઈ શકે છે !
પુસ્તકો પૂરા થઈ જાય છે , પરંતુ ઘણાં પુસ્તકના પાત્રો તમારા અંતરમાં અમર બનીને જીવે છે.
@jitesh_donga you are just amazing man !!!
શું કહી શકાય "ધ રામબાઈ" માટે ..
પુસ્તક વાંચતા આંસુ આવે એવું માત્ર સાંભળ્યું'તું.
રામબાઈના અંત ભણી જતી વખતે આજે અનુભવ્યું પણ ખરાં !