આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર દઢવાવ માં મેલેરિયા અને ડેન્ગ્યુ વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં લોકો ને મેલેરિયા અને ડેન્ગ્યુ ના લક્ષણો અને મચ્છરનો નો ઉપદ્રવ વિશે સમજ આપવામાં આવી તેમજ તેની અટકાયત અને રોગ થી બચવાના ઉપયો વીશે સમજ આપવામાં આવી.@CdhoSabarkantha@THOVijaynagarSk
AAM Dadhvav ખાતે આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત પિઅર એજ્યુકેટરને 🔵બ્લુ હાયજીન કીટ🔴પિન્ક હાયજીન કીટવિતરણ કરવામાં આવી અને બંને હાયજીન કીટ વિશે અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું જેમાં કિશોર -કિશોરીઓ👉 તરુણાવસ્થા તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ👉 હાથ ધોવાની ટેક્નિક વિશે સમજ
@CdhoSabarkantha
આજરોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે દઢવાવ હાઈસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવી તથા વિધાર્થીઓને ક્ષય ની બીમારી વિશે માહિતગાર કર્યા..@CdhoSabarkantha@THOVijaynagarSk
આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર દઢવાવ દ્વારા દઢવાવ ગામની પ્રા.શાળા,માધ્યમિક શાળા, આંગણવાડી ખાતે આલ્બેન્ડાઝોલ ગોળી રૂબરૂ ચાવીને ખવડાવવામાં આવી.. કામગીરી કરવામાં આવી .
AAM -Dadhvav
PHC -Chithoda
આજરોજ દઢવાવ પ્રગતિ માધ્યમિક વિદ્યાલય ખાતે T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓ નું વજન,ઉંચાઈ hb ની તપાસ કરવામાં આવી હતી.
👉સંપૂર્ણ પોષણ થી થતા ફાયેદાઓ.
👉એનિમિયા અને આઈ એફ એ ગોળી લેવાથી થતા ફાયદાઓ વિશે સમજ આપી.
👉લીલીશાકભાજી અને સમતોલ આહાર લેવા સમજ આપી.
આજ રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે આરોગ્ય શિબિર યોજાઈ જેમાં બીપી, ડાયાબિટીસ ,HB ની તપાસ કરવામાં આવી.અતિજોખમીસગર્ભા બહેનોની તપાસ તથા સંસ્થાકીય સુવાવડના લાભ જણાવવામાં આવ્યા.કુપોષણ ,કુટુંબ નિયોજન,યોગ,માનસિક રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.AAM- Dadhvav
Swachta and global hand washing pledge taken also promote that importantnce of hand washing and it's benifits.AAM-Dadhvav @CdhoSabarkantha@THOVijaynagarSk
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર દઢવાવ પ્રાથમિક સ્કૂલ તેમજ આંગાવાડી કેન્દ્રમાં આવતા બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી. તેમજ સ્કૂલમાં ના જતા બાળકો ને પણ ગોળી ખવડાવવામાં આવી. બધાં બાળકોને હેન્ડ વોશિંગ તેમજ આરોગલક્ષી સમજ આપવામાં આવી.@THOVijaynagarSk@CdhoSabarkantha
Res.sir
આજ રોજ ૧૯ જુન વિશ્વ સીકલ સેલ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય મંદિર Dadhvav ખાતે વિશ્વ સીકલ સેલ દિવસ ની ઉજવણી પ્રાથમિક શાળા મા કરવામાં આવી. બાળકો ને સીકલ સેલ વિષે જાણકારી આપવામાં આવી.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર Dadhvav ખાતે વિશ્વ માસિક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોરી ઓ ને માસિકચક્ર તેમજ માસિક દરમિયાન ચોખ્ખાઈ રાખવી, ખોટી માન્યતા ઓ અને હકીકતો તેમજ માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તથા વિશ્વ માસિક દિવસ વિશે સમજણ આપી અને ચિત્ર દોરાવડાવા માં આવ્યા.