ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામ ખાતે પ્રાથમિક શાળામાં પ્રથમવાર શાળાના પગથિયા ઓળંગી રહેલા આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાંઓ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસના સંદેશ સાથે આ અભિયાનને અર્થપૂર્ણ બનાવવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat@GujPRHDept#EkPedMaaKeNaam#TreePlantation
ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, આચાર્યશ્રી તથા શિક્ષકો સાથે વાર્તાલાપ કરી શાળાની જરૂરીયાતો અને ખૂટતી સુવિધાઓ અંગે માહિતી મેળવી.
@CMOGuj@InfoGujarat@GujPRHDept@EduMinOfGujarat
ઘ્રાંગઘ્રા તાલુકાના રામગઢ ગામની મુલાકાત દરમિયાન વિવિધ યોજનાઓની તલાટી,સરપંચ,આંગણવાડી વર્કર,ગ્રામ વિકાસ,શિક્ષણ અને હેલ્થ સ્ટાફ સાથે સમીક્ષા કરી,પ્લાસ્ટિક મુક્ત ગામ તથા ડોર-ટુ-ડોર કલેક્શન સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@InfoGujarat@GujPRHDept#SwachhBharatMission
સુરેન્દ્રનગર જિલ્લાની ઘ્રાંગઘ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે મુલાકાત કરવામા આવી તેમજ તાલુકા વિકાસ અઘિકારી તેમજ પંચાયતમા સમાવિષ્ઠ શાખાઓની સમીક્ષા કરવામા આવી અને વિવિઘ યોજના વિશે ચર્ચા કરી.
@CMOGuj@InfoGujarat@GujPRHDept
તાલુકા વિકાસ અધિકારી શ્રી ધ્રાંગધ્રા દ્વારા આજરોજ બાવળી ગ્રામ પંચાયત કચેરી ની મુલાકાત તેમજ પંચાયત વેરા વસુલાત અને રેવન્યુ વસુલાત અંગે ની સમીક્ષા કરવામાં આવી @DDOSURENDRANAGR@tdo.Dhrangadhra