આજ રોજ પલસાણા તાલુકાના એના ગામ ખાતે #HarGharTiranga અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ.જેમાં માન.જી.પં.પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,પદાધિકારીઓ અને ગ્રામજનો જોડાઈ રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કર્યો.
@SURAT_DDO1#HarGharTiranga2024
આ છે કર્મયોગ ! દીકરીની સગાઇ આટોપી મહિલા પ્રોફેસર તુરંત ચૂંટણી ફરજ ઉપર હાજર થયા.
વડોદરા શહેરમાં રહેતા નિમિષાબેન પાઠક એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં મદદનિશ પ્રાદ્યાપિકા તરીકે ફરજ બજાવે છે.
#GujaratElections2022#AssemblyElection#EveryVoteCounts