''ઇન્ટાગ્રામ” ૫ર મારા નામથી અને મારો ફોટો રાખીને કોઇએ ખોટુ એકાઉન્ટ બનાવી ૫રીચિતો પાસેથી નાંણાની માંગણી કરવામાં આવેલ છે. જેનાથી તમામને દુર રહેવા વિનંતી છે. આવી કોઇ માંગણી મારા તરફથી કરવામાં આવી નથી.
My Instagram Account is hacked. Please do not make any FINANCIAL TRANSACTIONS.
૮૦ ટકા દિવ્યાંગ એને સીનીયર સીટીઝન એવા શ્રીમતી રશ્મિબેન પટેલ દ્વારા આજરોજ વી.કે. ભૂલા મતદાન મથક પાટણ 18 વિધાનસભા ખાતે જિલ્લા વહીવટી તંત્રની મદદથી મતદાન કરવામાં આવ્યો તથા તેઓ દ્વારા અન્ય મતદારોને પ્રેરણા આપવામાં આવી .
@CEOGujarat@ECISVEEP#AVSAR#NoVoterToBeleftBehind#GoVote
વિજાપુર ના સૌથી વધુ ઉંમરના 110 વર્ષના મતદાર ઠાકોર શાન્તાબેન રામાજી નું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી ભાગ નંબર 152 પર સન્માન કરવામા આવ્યુ.
#GujaratElections2022#ProudToBeAVoter