ગુજરાતનું ગૌરવ આપણું ઉતર ગુજરાત :
પાટણ @RaniKiVav વર્લ્ડ હેરિટેજ બાદ વધુ બે ઐતિહાસિક ધરોહરોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સ્થળની યાદીમાં સમાવેશ
વડનગર અને સૂર્યમંદિર યુનેસ્કોની યાદીમાં સમાવેશ થતા વિશ્વ વિરાસત બન્યાં..
#WorldHeritage#ModheraSunTemple#Vadnagar#ranikivav