કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની જાહેરાત તા.24.9.21 ના રોજ કરેલ.પરંતુ ખૂબ દુઃખ સાથે એમ કહેવું પડે છે કે બીજા રાજ્યએ અમલવારી પણ કરી દીધી છે તો આ વિકાસશીલ ગુજરાત રાજ્ય માં ક્યારે થશે? હાલ ચૂંટણી પણ નજીક આવી રહી છે તો મત કોને આપ��ો એ પણ આ વિકાસશીલ સરકારને કે એ પણ વિચારવા જેવું છે
ગુજરાત સરકાર હસ્તક આરોગ્ય વિભાગ ના NHM અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ ની ઘણા લાબા સમય થી પડતર માગણી છે.જે આજ દિન સુધી પુરી થયેલ નથી. તથા અન્ય રાજ્યો માં NHM ના કર્મારીઓને ને કાયમી લાભ આપેલ છે. જેથી સરકાર શ્રી ને અમારા NHM ના કર્મચીઓ ની કાયમી લાભ આપવા આપશો. એવી આશા છે.
@BJP4Gujarat ભણી ને શું ફાયદો નોકરી નથી
નોકરી મળે તો કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ
ધરનુ ગુજરાન પણ ના ચાલે
સાહેબ વાર્ષીક ૬૫૦ ₹ નો પગાર વધારો વીચારી જુવો કેમ ધર ચાલે
કોન્ટ્રાક્ટ કર્મચારી ને કાયમી કરો
સમાન કામ સમાન વેતન આપો
@BJP4Gujarat @Rushikeshmla @CMGUJARAT@CRPaatil @PatilOffice@CMOGuj
@CMOGuj@Bhupendrapbjp @Rushikeshmla @PatilOffice@sandeshnews@tv9gujarat@PMOIndia જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો.
"બેરોજગારોના બાહુબલી"
"યુવાનો ની ધડકન"
"લડવૈયાઓ ના આદર્શ"
એવા ભાઇ શ્રી @Yuvirajsinh જાડેજા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎉🎂🥳
માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે,
#TET_TAT ભરતીના સમગ્ર પરિવાર તરફથી તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎉
@YAJadeja