@HHPATELGSSSB@Gpscaspirant007@YAJadeja સર અમારો આ નિયમમાં કોઈ વિરોધ નથી. જેને પિટિશન કરેલ છે તે મેરીટમા નય આવ્યો હસે એટલે પિટિશન કરલ હસે. આ નિયમ બધાને સમાન ન્યાય આપે છે તેથી ૪૦% નિયમ યથાવત રહેવો જોઈએ.
@h
@HHPATELGSSSB@YAJadeja સર અમારો આ નિયમમાં કોઈ વિરોધ નથી. જેને પિટિશન કરેલ છે તે મેરીટમા નય આવ્યો હસે એટલે પિટિશન કરલ હસે. આ નિયમ બધાને સમાન ન્યાય આપે છે તેથી ૪૦% નિયમ યથાવત રહેવો જોઈએ.@h
@HHPATELGSSSB@Gpscaspirant007@YAJadeja સર હાઈકોર્ટેમા લેવામાં આવતી પરીક્ષાઓમાં highcourt Dyso, highcourt assistant, highcourt peon, all other highcourt exam માં 40% નિયમ છે તો તમે હાઈકોર્ટે માં આ પુફ આપી શકો.@h
@HHPATELGSSSB સર ૪૦% નિયમ યથાવત રાખશો. હાઈકોર્ટેમા લેવામાં આવતી પરીક્ષાઓમાં પણ આ જ નિયમ છે હાઈકોર્ટેમા જેને પિટિશન કરેલ છે તેને માર્કસ ઓછા છે અને મેરીટમા ન આવાને કારણે પિટિશન કરેલ છે @HHPATELGSSSB
@HHPATELGSSSB Group A નુ Group B કરતા રીઝલ્ટ મોડું આવશે તેથી મોટા પ્રમાણમાં group Bમા ખાલી જગ્યાઓ રહેશે. Group Aમાં પાસ હસે તે Group Bમા પણ મોટા ભાગના પાસ હસે. તેથી જે જે ભરતીમાં વેઈટીગ લિસ્ટ નથી તેવી ભરતીમાં ખાલી જગ્યા ન રહે તે માટે યોગ્ય ઉપાય કરો તેવી ઉમેદવારોની આશા છે plz ધ્યાન દોરશો.
@HHPATELGSSSB વેઈટિગ લીસ્ટ ન હોવાને કારણે અમુક ભરતીમાં ઘણી બધી જગ્યાઓ ખાલી રહેશે. અમુક ઉમેદવાર ૪,૫ પરીક્ષાઓમાં પાસ થસે અને DV પણ કરાવશે. સાહેબશ્રી આપે આ મુદ્દા પર ઉંડાણપૂર્વક વિચારવુ જોઈએ અને એક પણ જગ્યા ખાલી ન રહે તે માટે ઉમેદવારોના હિતમાં કોઈક નિરાકરણ લાવવું જોઈએ.@H
@kuberdindor આ તારીખમાં કોઈ ફેરફાર કરશો નહીં. જે લોકો ટેટની મહેનત કરે છે તે બીજી પરીક્ષા નય આપે. એટલે આ તારીખમાં અમને કોઈ સમસ્યા નથી એટલે કોઈ ફેરફાર કરશો નહીં.
@Hasmukhpatelips E-mail થી અરજી કરી શકીએ તેવી વ્યવસ્થા કરો તો ઉમેદવારોનો સમય અને નાણાં બચત થસે. કોઈ E-mail એકાઉન્ટ આપો તેમાં અમે મોકલી આપીએ. થોડુ ડિજિટલ અપનાવશો તો ગામડાના ઉમેદવારોને મુશ્કેલી નય પડે.
@Hasmukhpatelips સાહેબ ૨૫૪ રુપિયામા રુબરુ કે મોકલવું સારુ નય રીયે. અમુકને ગાંધીનગર ૫૦૦ ૬૦૦ કિમી થાય તે કય રીતે આવી શકે. તેના કરતા તમે અમને એક મેઈલ એકાઉન્ટ આપો એમાં અમે મેઈલ કરીને મોકલી આપીએ એવી કયક વ્યવસ્થા કરો તો સારુ. આભાર
પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા કે અન્ય કોઈ પ્રકારની ગેરરીતિ ની માહિતી હોય તો હેલ્પલાઇન નંબર
8758804212
8758804217
પર અથવા જિલ્લા હેલ્પ લાઈન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને આવશ્ય આપવી.
હેલ્પલાઇન નંબર કચેરી સામે દરમિયાન ચાલુ રહેશે પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 24 કલાક ચાલુ રહેશે.