માન. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી તરીકે 2008 માં ભાવનગર આવી કલ્પસર યોજનાનુ ખાત મુર્હત કરેલું ત્યારે આ વિડીયો 👇રજુ થયેલ કે કલ્પસર યોજનાની પાળી પર 12 માર્ગીય રસ્તો બનશે અને 2020 માં 75000 વાહનોથી ભાવનગરનો કલ્પસર યોજનાનો રસ્તો ધમધમતો હશે. 2022 આવી પણ કલ્પસર ક્યાં?