Gujarat Administrative Service ( Selection Scale) Additional Collector. Posted as Officer On Special Duty, Office of the Settlement Commissioner, Gandhinagar.
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management
Thought-provoking discussions, expert perspectives, and innovative ideas filled Day 1 of the NationalConference on Land Administration & Disaster Management
From policy to practice — panels explored the path toward resilient and efficient land governance.
@DoLR_MoRD@JayantiRavi
The closing ceremony opens a new chapter— a step towards implementing fresh ideas, advanced technologies, and innovative ventures born from this remarkable conference.
Here’s to progress, purpose, and a powerful beginning!
@CMOGuj@InfoGujarat@DoLR_MoRD@JayantiRavi@ndmaindia
પ્રજાભિમુખ વહીવટ અને નાગરિકોના પ્રશ્નોની પરખ માટે ડૉ. જયંતિ રવિ, અ.મુ.સચિવશ્રી, મહેસૂલ દ્વારા પ્રાંતિજ સેવા સદન, સાબરકાંઠા ખાતે કામગીરીની સમીક્ષા. જનસેવા, ઇ-ધરા કેંદ્ર અને સબ-રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત. ખાતેદારો સાથે સીધા સંવાદથી સેવાઓની સરળ ઉપલબ્ધિની સુનિશ્ચિતતા કરવામાં આવી.
Reviewed the current rainfall situation the Collector's Office in Kheda District @Collectorkheda and assessed the disbursement of aid to those affected. Also conducted an overview of ongoing revenue operations in the district. (1/2)
કુદરતી આપદાઓ સામે સતત, અવિરત સુસજ્જ મહેસૂલીતંત્ર. અ.મુ.સચિવશ્રી, મહેસૂલ, ડૉ. જયંતિ રવિ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ખેડા ખાતે સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં વરસાદના કારણે થયેલ નુકશાન બદલ અસરગ્રસ્તોને સહાયની ચુકવણી, આરોગ્ય, વીજળી અને અન્ય પ્રશ્નો અંગે શીઘ્ર કાર્યવાહીની સુચના
ગુજરાતીઓ સૈન્યની ત્રણેય પાંખમાં જવાનું ઓછું પસંદ કરે છે.
જોકે એક ગુજરાતીને સૈન્યના સર્વોચ્ચ પદ (ચીફ ઓફ આર્મી સ્ટાફ) સુધી પહોંચવાનું ગૌરવ મળ્યુ હતું. ગઈ કાલે એ જનરલ રાજેન્દ્રસિંહ જાડેજાની 125મી જન્મતિથિ હતી. એ નિમિત્તે એમને યાદ કરીએ.
@adgpi#RajendrasinhjiJadeja#jamnagar
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના ધ્યેયને અભૂતપૂર્વ સફળતા મળી છે, તેમજ સક્ષમ ગુજરાતના મૂળમંત્ર સાથે સમિટની કાર્યગ્રાહી નિરંતર વેગવાન છે.
ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની ઉપસ્થિતિમાં આયોજિત પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ સંદર્ભેના '14-કન્વેન્શન ઇન્ડિયા કોન્ક્લેવ' કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર સાંપડ્યો.
ગુજરાતમાં વિકાસ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માધ્યમથી પ્રવાસન, રોજગાર અને વેપાર-ઉદ્યોગમાં વ્યાપક તકો ઊભી કરવા અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલ્પિત તથા સમર્પિત છે.