પંચાયત આરોગ્ય કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી હડતાલ ચલાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી @vijayrupanibjp ને અનુરોધ છે કે જે આરોગ્ય કર્મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે માટે તેઓને સાંભળીને તેમની વ્યાજબી માંગણીને સ્વીકારે. કોરોના વોરિયર્સ જિંદાબાદ.
કોરોના વોરિયર્સ ?
જીવ ના જોખમે કોરોના સામે લડવા ઢાલ ની જેમ ઉપયોગ કર્યો,સન્માન માટે તાળી થાળી ઓ વગાડી એ જ કોરોના વોરિયર્સ અધિકાર ની વાત કરે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી? વાહ રે સરકાર ખરેખર તમને વંદન છે હો 🙏🙏🙏
@CMOGuj@Nitinbhai_Patel#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
માનનીય સરકારશ્રી આપ આટલા દિવસ માં અમારો પગાર કપાત કરવા તૈયાર થઇ ગયા તો અમે સર્વે આરોગ્યકર્મચારીઓ તો કોરોના મહામારીમાં આટલા મહિનાથી એક પણ રજા ભોગવ્યા વિના નિસ્વાર્થભાવે સતત કાર્યરત રહ્યા છીએ-તો અમને અમારો હક મળવો જ જોઈએ...2800 GP @aajtak@CMOGuj@Nitinbhai_Patel@vijayrupanibjp
કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે પરીવારની ચિંતા કર્યા વગર આરોગ્યના કર્મચારીઓએ (#કોરોના_વોરિયર્સ) કામ કર્યું છે, છતાં પણ આ સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવ��� ની તૈયારી બતાવ્યા બાદ ફરી ગઈ. હક આપવાની વાત આવી એટલે એપેડેમિક એક્ટ લગાવી રહી છે.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલે��િયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
કોઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
@Nitinbhai_Patel @CMOGuj
2 દિવસ થી #LRD ના ઉમેદવારો હજી પણ જેલમાં બંધ છે. #LRD ના ઉમેદવાર�� સાથે આરોપી જેવુ વર્તન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર પાસે અમારી માગણી છે કે #LRD_MALE ઉમેદવારો ને તત્કાળ જેલમાં થી મુક્ત કરવામાં આવે.
#LRD_MALE_33_67