‘સરકારને શરમ આવવી જોઈએ કે જે આરોગ્યકર્મીઓએ તમારો રેકર્ડ તોડ્યો છે, આજે ��મે તેનો રેકર્ડ તોડી રહ્યા છો’
ગાંધીનગરમાં અનેક આરોગ્યકર્મીઓની અટકાયત, ગુજરાત સરકાર સામે રોષે ભરાયેલા લોકો શું બોલ્યા?
વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ #Gujarat #Gandhinagar #Protest
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ���પર ઉતરી આવ્યા.