ગાયનું માંસ ખાનાર વ્યક્તિ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બનવાથી ભારતીયો આટલા ઉત્સાહિત કેમ છે? તેમના પિતા કેન્યા અને તાંઝાનિયાની માતા છે. પિતાજીનો જન્મ ગુજરાનવાલા (પાકિસ્તાન)માં થયો હતો. ભારતીય પાસપોર્ટ નથી કે ક્યારેય તેની પાસે નથી!!
આજે સરકાર રસીકરણનાં આવા બેનરો જાહેરમાં લગાવીને વાહ વાહ મેળવી રહી છે, પણ એના માટે પોતાની જાત ઘસી નાખી દીવસ રાત રસી કરણ કરી એવા આરોગ્ય કર્મીઓને આજે હડતાલ નો 53 મો દિવસ છે.હક માંગે છે આરોગ્ય કમીઓની અવગણના કરવા માં આવે છે.@CMOGuj@jigneshmevani80
@PMOIndia@ABPNews@ABP@tv9gujarati