સાહેબ શ્રી આવો વિકાસ ગુજરાત ની જનતા ને નથી જોઈ તો શું કરે છે તમારુ @GPCB_HO હજી પણ કાર્યવાહી તો નહી થાય પૈસા લઇ ને બધુ રફેદફે કરી દેવામાં આવશે. જનતા તો ખાલીવોટ આપવા માટે જ જીવતી રહેવી જોઈએ તમારે માટે તો..@narendramodi@PMOIndia@CMOGuj@Bhupendrapbjp
@JioCare Jio's service is very disappointing. There has still been no improvement in the internet speed. It feels like we're using a 2G network.@JioCare@reliancejio@reliancegroup
Dear, @JioCare I have been facing very slow internet speed and poor network issues in my area for the last 3–4 years. I have already raised multiple complaints several times, but the problem is still not resolved.look into this issue seriously and provide a permanent solution.
@sanghaviharsh આજે એવુ બોલ્યા આપડા મુખ્યમંત્રી એ ખેડૂતો માટે મૌન રહી ને પણ બહુ કામ કર્યું છે તો અત્યારે કેમ તમારે તમારી સરકારે અદાણી ના પગ ચાટવા પડે છે આપો ખેડૂતો ને પુરતું વેતન નહી તો હટાવો વીજ થાંભલા. હવે ખેડૂત પુત્રો તમારી સામે છે ૨૦૨૭ યાદ રાખ જો.@AmitShah@narendramodi
@narendramodi અહી ગુજરાત ના ખેડૂતો ની જમીન પર તમારો ખાસ મિત્ર અદાણી ગેરકાયદેસર ઘૂસણ ખોરી કરી રહ્યો છે તમે ખેડૂત હિત ની વાત કરો છો @gautam_adani મુખ મે રામ બગલ મે છૂરી
આ સરકાર મા હવે ખેડૂતો ને રાજાશાહી યાદ આવી ગઈ. અમદાવાદ ના એરપોર્ટ મા અદાણી એક કલાક કાર પાર્ક કરવા ના ૧૨૦-૧૫૦ રૂપિયા ચાર્જ લે છે અને @gautam_adani ને ખેડૂત ની જમીન મા મફત મા થાંભલા નાખવા છે. અહી દેશ નો રાજા પણ મૌન બેઠો છે.@narendramodi@Bhupendrapbjp@jitu_vaghani@PMOIndia
જે દેશ નો ખેડૂત દુઃખી હોય તે દેશ કેવી રીતે વિકસીત દેશ બની શકે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ..આ માતા નો શ્રાપ સાચો પડશે અને ગૌતમ અદાણી કે તેના છોકરા અને સરકાર નેતા ઓ કમોત મરશે....@AmitShah@BJP4Gujarat@gautam_adani
જયારે માતા રણ ચંડી નુ રૂપ ધારણ કરે ને ત્યારે ત્યારે પૃથ્વી ઉપર દાનવ શક્તિ નો નાશ થયો છે.
જ્યા થી ભાજપ નો ઉદય થયો હતો ત્યા થી હવે તેની પડતી ની પણ શરૂઆત થઈ ગઇ છે અને તેમાં હવે ગુજરાત ના ખેડૂતો પણ જોડાઈ ગયા છે. આગે આગે દેખો હોતા હે ક્યા.
@narendramodi@sanghaviharsh@AmitShah
ભાજપ સરકાર નો માલિક અદાણી કે પાવર ગ્રીડ હશે પણ ખેડૂત નો માલિક ભગવાન છે એટલે હવે તૈયાર થઇ જાઓ યુદ્ધ એજ કલ્યાણ છે અમારા માટે ખેડૂત હિત ની વાત કરવા વાળી પાર્ટી ને પણ અમે આવકાર આપવા તૈયાર છીએ હવે ભૂલ સુધારવા નો સમય છે અમારા માટે.@AAPGujarat@narendramodi@AdaniOnline@sanghaviharsh