જળસંપતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી વિભાગની કામગીરીનો ખ્યાલ મેળવ્યો અને રાજ્યમાં આ અંગેની વર્તમાન સ્થિતિ બાબતે ચર્ચા કરી. આ બેઠકમાં વિભાગના રાજ્ય કક્ષાના માન. મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા.
सेवा और समर्पण के प्रतीक माननीय प्रधानमंत्री श्री @NarendraModi जी के जीवन पर आधारित प्रेरणात्मक प्रदर्शनी!
यदि आप अहमदाबाद या गांधीनगर में है तो भाजपा गुजरात प्रदेश कार्यालय पर अवश्य पधारें।
રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ આજરોજ દેવીપૂજક સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સન્માન બદલ દેવીપૂજક સમાજના સૌ આગેવાનશ્રીઓ નો ખૂબ ખૂબ આભાર.
हिमाचल प्रदेश के रोहरू में सिंघ एपल ऑर्चर्ड्स द्वारा आयोजित छठे फार्मफेस्ट में उपस्थित प्रगतिशील किसानों को सुभाष पालेकर प्राकृतिक कृषि अपनाने के लिए प्रेरित किया। इस अवसर पर कृषि उत्पादों में वैल्यू एडिशन एवं फार्मर प्रोड्यूसर्स ऑर्गेनाइजेशन FPO की महत्ता को भी प्रस्तुत किया।
गुजरात की रहने वालीं 11 साल की फ्लोरा असोदिया को अहमदाबाद का एक दिन का कलेक्टर बनाया गया है. फ्लोरा को ब्रेन ट्यूमर है और हाल ही में उनकी सर्जरी हुई है. उनकी कलेक्टर बनने की दिली इच्छा थी जिसे पूरा किया गया है. उन्हें शनिवार को कलेक्टर बनाया गया.
Photo Credit: Nandan Dave
આ પ્રસંગે અદાપુર સરપંચ શ્રી સૈલેશસિંહ ડાભી, હિમનગર તાલુકા પંચાયતથી આવેલ મિશન મંગલમ અધિકારીઓ, આગેવાનો તેમજ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્��ક્રમ નું સંચાલન જયેશભાઈ બારોટ દ્વારા કરવામા આવ્યું.(2/2)
રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર શ્રીની “મહિલા શશક્તિ કરણ”, “આત્મ નિર્ભર” યોજનાઓ અંતર્ગત મારા મતવિસ્તારમા આવેલ અદાપુર ખાતે મહિલા પોતે પગભર થાય તે હેતુથી 230 મહિલાઓ ના 15 ગ્રુપ બનાવી સખી મંડળની રચના કરી અને સખી મંડળની બહેનોને કામગિરી વિશે માહિતી આપવામા આવી.(1/2) @CMOGuj@InfoGujarat
આજરોજ કોટેશ્વર મંદિરે દર્શન કર્યા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ��્રાર્થના કરી.
દર્શન દરમિયાન સ્થાનિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું જે બદલ સૌ આગેવાનશ્રીઓનો અંતઃકરણપૂર્વક આભાર.
आज़ादी के अमृत महोत्सव के उपलक्ष्य में उद्योग एवं वाणिज्य मंत्रालय द्वारा 20 से 26 सितंबर तक 'वाणिज्य सप्ताह' मनाया जायेगा।
इस दौरान पूरे देश मे�� वाणिज्यिक क्षेत्र से संबंधित विभिन्न कार्यक्रमों का आयोजन किया जायेगा।
📖 https://t.co/uBwrPCxXfA
Met Hon'ble CM Shri @Bhupendrapbjp ji, today.
Took his suggestions,Blessings to carry forward the work and to contribute in making Gujarat a state to be proud upon.
'Jay jay Garvi Gujarat'
@BJYM ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @Tejasvi_Surya જી સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જી,રાષ્ટ્રીય તથા પ્રદેશ યુવા મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.