ગુજરાત વિકાસમા નંબર વન છે તો અન્ય રાજ્યોની સરખામણીમા ગુજરાતના ઈંટર્ન ડૉક્ટર્સને કેમ સાવ ઓછુ સ્ટાઈપેન્ડ અપાય છે?
ત��યફા કરવા સરકાર પાસે પૈસા છે પણ સ્ટાઈપેન્ડ આપવા નથી
ઈંટર્ન ડૉક્ટર્સની માંગણી સ્વીકારવાને ��દલે ભાજપના નેતાઓ કોરોના વોરિયર્સનુ અપમાન કરી રહ્યા છે
શરમજનક
#interndoctors
પહેલા PPE કીટ મા પરસેવો પાડ્યો , હવે લોહી પન આપ્યું અને હવે માસ્ક વિતરણ પણ... અને સરકાર કહે છે કે અમે એમની મજબૂરી નો ફાયદો ઉઠાવી રહ્યાં છીએ...સરકાર ને કહો આંખો ખોલે અ���ે જોવે... @Nitinbhai_Patel @JayantiRavi @vijayrupanibjp @aditiraval
કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે મુખ્ય હથિયાર એવા માસ્ક નુ વિતરણ કરી ને ઇન્ટનૅ તબીબોએ પોતાની ફરજ પરથી અળગા રહી ને પણ કોરોના સંક્રમણ ને અટકાવવા માટે જરૂરી ભૂમિકા ભજવી.
(PDU Medical College, Rajkot)
@vijayrupanibjp@Nitinbhai_Patel@JayantiRavi#ForgottenWarriors
જ્યારે દર્દીઓ નો કપરો સમય હતો ત્યારે પણ તેમની સેવા માં હતા અને જ્યારે અમારો કપરો સમય ચાલે છે ત્યારે પણ દર્દીઓ ની સેવામાં છીએ. અમે ડોક્ટર છીએ ડબલ ઢોલકી સરકાર નથી. જે જરૂર પડ્યે ડોક્ટરો પર ફૂલ વર્ષા કરે છે અને 9 મહિના કામ કરાવી ને પછી અસંવેદનશીલ કહીને અપમાન કરે છે
@Nitinbhai_Patel

On the 2nd day, our show of displeasure goes even stronger. These are glimpses of Intern Doctors at MP SHAH Medical College, JAMNAGAR still staying strong on their demand and also condemns statement by the Govt.