વિકસીત રાજ્યોની ગણનામાં ગુજરાત ચોથા ક્રમે તો માનવવિકાસ આંકમાં કેમ વિકસિત ગુજરાત છેક 24માં ક્રમે. પહેલા કરતાં પાછળ કેમ ધકેલાયું?
https://t.co/GPUiwtk3us
#GujaratBudget2024#HDI#Sawal100takano
#TAT_HS
👇એક વિદ્યાર્થી ની વેદના...👇
(જો કે આવા અઢળક મેસેજ આવ્યા છે..)
👉સર અમારી સાથે બોવ જ અન્યાય થઈ રહ્યો છે.... Tat hs માં બોવ જ મહેનત કરી છતાં ભી પેપર ચેકરની ભૂલ ન કારણે યોગ્ય પરિણામ નથી આવ્યું.....
પેપર તપાસવામાં ભૂલ થઈ છે.પેપર યોગ્ય રીતે તપસ્યા જ નથી.
"અંગ્રેજી વિષયના હોંશિયાર ઉમેદવારો સાથે હળહળતો અન્યાય થયો છે!"😭😭
બન્યું એવું છે કે...
અંગ્રેજી વિષયમાં જેમણે (પોતે લખ્યું છે એ પરથી) ૧૪૫થી ૧૫૦ કે ૧૬૦ સુધી ગુણ ધાર્યા હતા એવા ઘણાખરા ઉમેદવારોને ૯૪/૯૫થી ૧૦૫/૧૧૦ ગુણ આવ્યા છે, એટલે કે નાપાસ થયા છે.
શું એવું તો નથી ને કે વધારે ગુણ આવવા એ ગુનો હોય!
ક્યાંક થી એવું જાણવા મળ્યું કે શરૂવાત ની જે પેપરવાહી પહેલા ચેક કરવાંમાં આવી તેમાં ખૂબ સારા માર્કસ આપવામાં આવ્યા, પછી સૂચના આપવામાં આવી કે આવા માર્કસ ના આપતા એટલે માર્ક્સ કડકાઈ થી આપવા લાગ્યા.
જેથી જેના પેપર પાછળથી ચેક થયા તે બધાને પૂરતા માર્કસ ન મળ્યા.
જેમને ૧૪૦+ ગુણ આવવાના હતા એ બધાને નાપાસ કરવામાં આવ્યા. તો આ રીતે જોતા તો વધારે સારું લખવું એ આપણો ગુનો(અપરાધ) કહેવાય!
(કદાચ સરકારે હાઇએસ્ટ ગુણ લાવવાનારાઓને નાપાસ કરીને પહેલેથી જ સેકન્ડરીના કૉમન ઉમેદવારોનો છેદ તો નથી ઉડાડ્યો ને?)
અમારી સાથે હળહળતો અન્યાય છે.બધા જ ઉમેદવારોની જવાબવહીઓ ફરીથી ચેક થવી જોઈએ એવી અમારી માંગણી છે.
@kuberdindor
@sanghaviharsh સાહેબ તમને એકજ સવાલ.
તમારી અગાઉ બે(૨) મુખ્યમંત્રીએ આ બસ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન કરેલું છે છતાં પણ બન્યું નથી તો તમારા ગૃહમંત્રી પદથી બનશે ખરું?
"पहला अग्निवीर शहीद"
जैसा डर था, वैसा ही हुआ !
मोदी सरकार ने भारतीय सेना में 'नियमित' व 'अग्निवीर' सैनिक में भेदभाव व बंटवारा करने का काम किया है ! शहीद अग्निवीर की अंतिम विदाई में सम्मान की कमी नज़र आई !
"अग्निवीर" को न प्रयाप्त ट्रेनिंग, न सुरक्षा, न पेंशन, न शहीद का दर्जा एवं न ही सम्मानपूर्वक अंत्येष्टि !
ये है मोदी सरकार का झूठा राष्ट्रवाद, झूठा देशप्रेम एवं झूठी सेनाभक्ति !
अमृतपाल सिंह, उम्र -19 वर्ष,
गांव कोटली कलां, जिला-मानसा, पंजाब की शहादत पर नमन व उनके परिवार के प्रति सवेंदना प्रकट करता हूँ !
कांग्रेस पार्टी का पूर्व सैनिक विभाग, बहादुर सैनिक अमृतपाल को शहीद का दर्जा देने की माँग करता है एवं अग्निवीर योजना पूर्णरूप से खत्म करने की पुरज़ोर माँग करता है !
जय हिंद 🇮🇳