BHMS નાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા મતદાન નો સામૂહિક બહિષ્કાર!!!
ભાજપ જે સતા માં હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શક્તિ અને કોંગ્રેસ જે વિરોધ પક્ષ હોવા છતાં મુદ્દો ઉઠાવતી નથી માટે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મતદાન નહિ કરીયે.
#JusticeForbhmsinterns
એ. જે. સાવલા હોમિયોપેથીક મેડિકલ કોલેજ ના તમામ વિધાથીઁ મિત્રો અને ઈનટ્રનીઝ તબીબો મળી ને કુલ 500 વિધાથીઁ તથા તેમના પરીવાર જનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો સંપૂર્ણપણે મતદાન નો બહિષ્��ાર કરવામા આવે છે
#JusticeForbhmsinterns
#novoting
गुजरात में होम्योपैथिक मेडिकल कॉलेज के कुल 2500 छात्रों और उनके परिवारों न�� स्थानीय सरकार के चुनावों का पूरी तरह से बहिष्कार किया।
#JusticeForbhmsinterns @CEOGujarat @CMOGuj