ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0; સાયબર ગુનેગારો પર સકંજો...
ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો...
@CMOGuj@sanghaviharsh@revenuegujarat@InfoGujarat
આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામેથી વસ્તી ગણતરી-2027 ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ કરાવ્યો.
વાડલા ગામ ખાતે મકાન માલિકના ઘરે પહોંચી વસ્તી ગણતરીની વિગતો મેળવી અને મોબા���લ મારફતે ડિજિટલ અપલોડિંગ કર્યું.
(1/2)
@CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @ikaushikvekaria @JayantiRavi
આજરોજ ઈ.ચા .પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા દરેક બ્લોક પી.એસ.ઈ ની આંગણવાડી ��્રવેશોત્સવ અન્વયે કરવાની થતી નોંધણી ની કામગીરી અંગેના રીવ્યુ માટેની વિડીયો કોન્ફરન્સ લેવામાં આવેલ....
આ મુલાકાત દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની સમીક્ષા કરવામાં આવી તેમજ 'પોષણ સંગમ' એપ્લિકેશન પર બાકી રહેલી તમામ ડેટા એન્ટ્રીની કામગીરીને પણ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામ��ં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં 'પોષણ સંગમ' અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સ્ટાફ દ્વારા સંયુક્તપણે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી.
“સેવા, સંવાદ અને સમાધાન” ના સંકલ્પ સાથે ગાંધીનગર કાર્યાલય ખાતે નાગરિકો સાથે આત્મીય મુલાકાત કરી તેમની રજૂઆતો, સમસ્યાઓ અને માંગણીઓને ગંભીરતાપૂર્વક સાંભળી.
જનતાના પ્રશ્નોનો સમયસર, પારદર્શક અને સંતોષકારક ઉકેલ આવે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
મારી સર્વે નાગરિકોને નમ્ર અપીલ છે કે આપ સૌ પણ પોતાની નૈતિક ફરજ નિભાવી જનગણનામાં સહભાગી બનો અને સ્વૈચ્છિક સ્વ-ગણતરી નોંધણી કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપો.
🇮🇳 આપણી જનગણના, આપણો વિકાસ 🇮🇳
જન ગણના–૨૦૨૭ અંતર્ગત મારી અને મારા પરિવારજનોની ઓનલાઈન પોર્ટલ મારફતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી.
જનગણના માત્ર એક પ્રક્રિયા નથી,પરંતુ દેશના વિકાસનો મજબૂત આધાર છે. સચોટ માહિતીથી જ સરકારની યોજનાઓ અને સુવિધાઓ દરેક નાગરિક સુધી અસરકારક રીતે પહોંચી શકે છે
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામની બાલવા - 6 આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી વિદ્યાર્થીઓ સાથે હર્ષભર્યો સંવાદ કર્યો. બાળકોને સારા સંસ્કાર, સ્વચ્છતા અને નિયમિત અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
🗳️ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026
આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અન્વયે જૂનાગઢ જિલ્લા તથા તાલુકા પંચાયતની મતગણતરી પ્રક્રિયા ચાલી રહેલા કેન્દ્રની મુલાકાત લીધી.
લોકશાહીના આ મહત્વપૂર્ણ તબક્કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અનુસંધાને આજરોજ વંથલી જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણીના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
સુપોષિત જૂનાગઢના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ નું આયોજન 🤝✨
આજ રોજ તા. ૨૭/૦૪/૨૦૨૬ ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાની આંગણવાડીઓના સર્વાંગી વિકાસ માટે એક વિશેષ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
🗳️ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026
વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે લોકશાહી પ્રત્યે અનોખો ઉત્સાહ જોવા મળ્યો…
કેનીલભાઈ હરસુખભાઈ વાલાણીએ પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન જાનૈયાઓ સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી.
તા.20/૦૪/૨૦૨૬ જુનાગઢ જીલ્લાના ભેસાણતાલુ��ાના મેંદપરા સેજામા અને ચુડા સેજા તથા માણાવદર ઘટકના લીમ્બુડા સેજામા અને નાકરા સેજામા આંગણવાડી કેન્દ્રના બહેનો અને લાભાર્થી બહેનો દ્વારા “પૌષ્ટિકવાનગી સ્પર્ધા ૨૦૨૬” અંતર્ગત THR અને મિલેટ માંથી વિવિધ વાનગી બનાવી નિદર્શન રાખવામાં આવેલ.