કહાની બદલાવ કી અંતર્ગત ઘટક જંબુસર-૧, સેજો- જંબુસર, આંગણવાડી કેન્દ્ર જંબુસર-૨૦ ની ધાત્રીમાતા દ્વારા ટી.એચ.આર. અને એમ.એમ.વાય યોજના અંગે પ્રતિભાવ આપવામાં આવ્યો
આજ રોજ પોષણ માસ અંતર્ગત મમતા દિવસ અંતર્ગત નવજાત અને શિશુ આહાર અને સ્તનપાન વિશે માર્ગદર્શન તેમજ કિશોરીઓ,બાળકોના વજન-ઊંચાઈ-સ્ક્રીનીંગ વિશે વાલીઓને માહિતગાર કરવામા આવ્યા.
પોષણ માસની થીમ મુજબ તમામ આંગણવાડી કેન્દ્રોમાં વાર્તા, ગીત, રમત દ્વારા ECCE ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી, વાલીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યું. ઘટક જંબુસર-૧
આજ રોજ પોષણ માસ અંતર્ગત જંબુસર -1 ના તમામ આંગણવાડી કેન્દ્રો માં પોષણ થીમ આધારિત માતા/પિતા/ સભ્યો સાથે વાતચીત,કિશોરીઓ દ્વારા ટી.એચ.આર/શાકભાજીનો ઉપયોગ કરી વાનગી સ્પર્ધા કરવામાં આવી
આજ રોજ પોષણ માસ અંતર્ગત જંબુસર -1 ના તમામ આંગણવાડી કેન્દ્રો માં પોષણ થીમ આધારિત પિતા/ પુરુષ સભ્યો દ્વારા HCM નો ટેસ્ટ અને ગુણવતા બાબતે ચર્ચા કરવામાં આવી