Well,agree as far as women's clothing is concerned but one needs to understand importance of occasion like Rakshabandhan. As an actres she may be capable of selling anything but a level of decency is expected.Especially when it's about bond of siblings..
We, at @GSDMOfficial , stay promised to deliver the vision of Hon’ble @narendramodi sir @PMOIndia :
“We have decided that in next one year, 1 crore youth will be given training in AI skill.”
Shri Narendra Modi, Hon’ble Prime Minister
@CMOGuj@sanghaviharsh@MSDESkillIndia
#SkillIndia #SkilledYuva #AI #IndependenceDay #PMSpeech #JaiHind #ViksitBharat #स्वतंत्रता_दिवस #15अगस्त
Today on News Lence podcast analysed Prime Minister @narendramodi 's independence day speech. Please click the link given 👇 and share your feedbacks.Jay Hind....Vande Mataram...🇮🇳
https://t.co/DOjm6q5tpc
@SupriyaShrinate सबसे ऊपर देश होता हैं, समाज से ऊपर, राजनीति से ऊपर और सब लोगो से ऊपर लेकिन आप यह साबित कर रही हैं की आपके लिए गंदी राजनीति देश से ऊपर हैं
કહે છે ને કે દુ:ખમાં સંબંધોની પરીક્ષા થાય..
જ્યારે પણ તમે તકલીફમાં હોવ ત્યારે ગૌતમભાઈના આ શબ્દો તમારામાં જોમ ભરી શકે.
તેમના એક એક વાક્યો સૌને શીખવે કે સમસ્યાને સામી છાતીએ લડાય અને વિજય બાદ કેવી રીતે વિનમ્ર બનાય.
@gautam_adani
The unfortunate death of Tapi district RFO Vikas Desai while chasing a suspected khair wood smuggle is heartbreaking. Salute to our brave officers who risk their lives to fulfil their duties. My deepest condolences to his family and friends. I pledge to support his family financially or any way they need for their livelihood. Requesting the Gujarat government also for a compensation to his family comprising of his wife, five year old son and parents.
@CMOGuj@Bhupendrapbjp@GujForestDept@arjunmodhwadia
@rishibagree Yes 2002, have you show empathy towards for those 51 people killed in train? Have you empathy towards for those Shikhs killing after PM Gandhi death ?
@Amockx2022 मैं हमेशा कहता हूँ लोगो को की पढ़ते रहना चाहिए जैसे की इन्होंने ने जो ज्ञान दिया हैं फ़िल्मों के बारे मैं थोड़ा ठीक करूँ तो
लगान - 2001 ( अटल जी की सरकार )
नायक - 2001 (अटल जी की सरकार )
और दोस्त मेरे गांधी मूवी हॉलीवुड वालो ने बनायी थी
BRTS વાળા હવે પાછું ગોતા બ્રિજ વાળા સર્વિસ રોડ પર બસ ચાલવાનું શરૂ કીધું છું એમના લીધે સર્વિસે રોડ પર. ટ્રાફિક વધી જાય છે તકલીફ વધી રહી છે @AhmedabadPolice@dgpgujarat@GujaratPolice
અમદાવાદ માં SG Highway પર સોલ સિવિલ હોસ્પિટલ થી ગોતા વાળા રસ્તામાં માં AMTS અને GSRTC ની બસો સર્વિસ રોડ પર દોડાવે છે જેના કારણે સર્વિસ રોડ પર મુખ્ય રોડ કરતા વધારે ટ્રાફિક અને એક્સિડન્ટ નો જોખમ વધી જાય છે.
@AhmedabadPolice@sanghaviharsh@GujaratPolice
✍️ સમાચારની હેડલાઇનો.
'બ્રાહ્મણ વૃધ્ધને માર માર્યો',
'દલીત યુવતિની છેડતી',
'ક્ષત્રિય આધેડની હત્યા',
'પાટીદાર યુવકની ઘડપકડ',
'વણીક મહિલાએ ગળાફાંસો ખાધો'.
છેલ્લા કેટલાક સમયથી આપણા ગુજરાતી છાપાઓમાં વ્યક્તિની સાથે સાથે એની જ્ઞાતિ લખવાની પ્રથા શરુ થઇ છે એ સરવાળે સૌને બહુ ભારે પડવાની છે.
કોઇપણ રાષ્ટ્રને ભાંગી નાંખવુ હોય તો શિક્ષણ તો પછી આવે પણ જો વર્ગવિગ્રહ ઉભો કરો તો રાષ્ટ્ર સરળતાથી તુટી જાય.
અતિ શિક્ષિત માણસ પણ વર્ગવિગ્રહનો શિકાર જોવા મળે છે.
આ રીતે ચૂંટણી માં ખબર છપાય આ જાતિ ના આટલા ઉમેદવાર આ જ્ઞાતિ ના આટલા ઉમેદવાર શું કોઇ સમાચાર જ્ઞાતિ લખ્યા વગર ના છાપી શકાય ?
અગાઉ તો વ્યક્તિની સાથે સાથે જ્ઞાતિ લખવામાં નહોતી આવતી આ પ્રથા ખરેખર ખૂબ ખતરનાક છે સમાચાર વાંચતી વખતે કોઇપણ માણસ જ્ઞાતિનું નામ સાંભળીને લાગણીઓના પ્રવાહમાં તણાય જાય છે.
તમને જાણીને આશ્વર્ય થશે પણ સમાજને વર્ગવિગ્રહથી દૂર રાખવાની જેની જવાબદારી છે એવા શિક્ષિત લોકો પણ વ્યક્તિની સાથે જ્ઞાતિનું નામ વાંચીને વધુ ભાવુક થાય છે. મીડિયાની નૈતિક જવાબદારી ખૂબ મોટી છે એ ખુદ મીડિયા પણ જાણે અને સમજે છે. એક જ વાક્ય જો યોગ્ય રીતે લખાય તો સમાજને વિકાસની દીશા તરફ લઇ જાય અને જો એ જ વાક્ય અયોગ્ય રીતે લખાય તો સમાજને વિનાશ તરફ પણ ખેંચી જાય.
કોઇ વ્યક્તિએ કોઇ ગુનો કર્યો હોય તો એ માત્ર ગુનેગાર છે એને કોઇ ધર્મ કે જ્ઞાતિ નથી હોતી પણ સમાચારપત્રમાં જ્યારે એ ગુનેગારના નામની આગળ ધર્મ કે જ્ઞાતિ લખાય ત્યારે ગુનેગાર હોવા છતા માત્ર જ્ઞાતિના કારણે ગુનેગારની તરફદારી કરવાના બનાવો પણ વધતા જાય છે.
મીડિયા જ આના માટે દોષિત છે એવુ પણ હું નથી કહેતો કારણકે લોકોને ગમે એવુ લખાતુ હોય છે. ઘણીવખત કોઇ એક સમાચારપત્ર લખે એટલે પછી બીજા પણ લખે પરંતું સક્ષમ અને સમૃધ્ધ સમાજ માટે આવુ લખવાનું બંધ કરવાની કોઇએ તો પહેલ કરવી જ પડશે.
જો આવુ જ ચાલ્યા કર્યુ તો વર્ગવિગ્રહ એની ચરમસીમાએ પહોંચતા વાર નહિ લાગે અને વર્ગવિગ્રહની આ આગમાં આપણે બધા બળીને ખાક થઇ જશું.
હું આપને દિલથી કહુ છુ કે જ્યારે જ્યારે કોઇ વ્યક્તિના નામની સાથે સાથે એના સમાજ કે જ્ઞાતિનું નામ સાંકળવામાં આવે છે ત્યારે ત્યારે બહુ પીડા થાય છે.
દરેક માણસ પોતે જે જ્ઞાતિમાં જન્મયો હોય જે જ્ઞાતિ પ્રત્યે આદર કે સન્માન હોય એ સ્વાભાવિક છે પણ સમાચારોમાં નામની સાથે જ્ઞાતિ ભળે છે ત્યારે ભાવુકતા માણસને ભાન ભૂલાવી દે છે.
વ્યક્તિની ખરાબ બાબતો જ નહિ સારી બાબતોમાં પણ નામનો જ ઉલ્લેખ થવો જોઇએ જ્ઞાતિનો ઉલ્લેખ કરવાની કોઇ જ જરુર નથી કારણકે ખરાબ વ્યક્તિ સમગ્ર સમાજ માટેની શરમ છે અને સારી વ્યક્તિ સમગ્ર સમાજ માટેનું ગૌરવ છે.
માણસ પોતાની જ્ઞાતિ કે ધર્મને પ્રેમ કરે એમાં કોઈ વાંધો નથી પણ બીજી જ્ઞાતિ કે ધર્મને નફરત કરે ત્યારે આતંકવાદ જન્મ લે છે.
સમાજના જાગૃત નાગરીક તરીકે આપણે એક કામ ન કરી શકીએ ? આપણે સાથે મળીને પત્ર દ્વારા કે મેઇલ દ્વારા જુદા જુદા સમાચારપત્રોના તંત્રીશ્રીઓને એક આદર સાથેની અરજ કરીએ કે આપના સમાચારપત્રની ગરીમાં જાળવીને આપ વ્યક્તિની સાથે એની જ્ઞાતિ લખવાની ઉભી થયેલી પરંપરા બંધ કરવામાં સહકાર આપો. હું તો તમામ સમાચારપત્રોના તંત્રીને પત્ર લખીને વિનંતી કરવાનો છું આપ ઇચ્છો તો આપ પણ આ કાર્ય કરીને આપની લાગણી એમના સુધી પહોંચાડી શકો.
વોટ્સએપ દ્વારા પ્રાપ્ત.