કેટલાક લોકો કહે છે કે "ઈશ્વર ક્યાં છે ? મને બતાવો...
બતાવો તો જ હું માનું...બાકી ઈશ્વર ��ો માણસના મનની કલ્પના છે"
"અરે ભાઈ ! પહેલા તું તારી સંકુચિત વૃત્તિ તો છોડ. ખંડ દ્રષ્ટિ માંથી બહાર આવી તારી દ્રષ્ટિ વિશાળ કર. તું માત્ર ઈશ્વરને એક માણસની જેમ મદદગાર હોય એવો જ શોધે છે. અરે એતો અનંત ! એને તું અનંતરૂપે જો.... ઈશ્વર ક્યાં નથી ??
ભાઈ તને રસ એટલો જ છે છે કે ઈશ્વર આવીને તારા કામ કરી જાય. પોતાની ઈચ્છા મુજબ બધું આપી જાય. તને કોઈ જ દુઃખ ના આવે ને તું ખાલી જલસા કરે. પણ દુઃખની પાછળનો રેફરન્સ તું જા���ે છે ??
ઈશ્વર કાંઈ ખાલી તારા કામ કરવા માટે જ કે તારી અંતહીન સ્વાર્થી ઈચ્છા પૂરી કરવા માટે જ નથી. પ્રભુ તો સર્વનો સ્વામી છે !
ને ભલું હોય તો ઈશ્વર એ કામ પણ કરે ! જોઈ લે નરસિંહને, તુકારામને, મીરાને...
પણ એ માટે એના પ્રત્યે અનહદ પ્રેમ તો હોવો જોઈએ ને ?? જેને માટે કોઈ ભાવ નથી, પ્રેમ નથી તે કાંઈ એમ જ તારા કામે દોડી આવે ?? એ આવવા માંગે છે પણ તું પ્રેમથી બોલાવે તો ને ??
ભાઈ, એક બાજુ તારા મનમાં ઘોર શંકા અને અશ્રદ્ધા છે અને એક બાજુ ઈશ્વર હોય તો મારી સામે આવે એવો ભાવ છે. એ કાંઈ તારો ગુલામ છે ? કેટલો વિરોધાભાસ....
ઈશ્વર જ કર્તા છે, એ જ કારણ છે, એ જ જગત છે એ જ જગદીશ્વર છે.....રસ પણ એ અને રસ લેનાર પણ એ...."
~ વિવેક
#godisinfinite #infinite #divinity #love #wisdom #bliss #logic #god #experience #vision
Hello Tweeple,
અડધી રાતે આ કૂતરા, કૂતરા નહિ માત્ર એક કૂતરું છેલ્લા એક કલાકથી નોન-stop ભસે છે.
કોઈ મને એમ કેસે કે એના ભસવાનું કારણ શું હોઈ શકે ?
ચલો માનીએ કે, એને સામે વાળા કુતરાના પક્ષથી કંઈક વાંધો હશે. પણ આ કૂતરું એકલું જ ભસે છે સામેથી કોઈ જ response નથી.
હવે એને એવું તો શું લાગી આવ્યું છે. એ નથી સમજાતું. કોઈને ખ્યાલ હોય તો એ મુજબ મદદ કરીએ તો શું એ બી નિરાંતે સુવે ને દુનિયા ને બી સુવા દે.
વાત એમ છે કે, ઊંઘની પથારી ફેરવી નાખી છે.
#*અડધીરાત���ાઉજાગરા*
દરેક વ્યક્તિનો પોતાનો એક મૂળ સ્વભાવ હોય છે. જે તેનો આધાર સ્તંભ હોય છે. એનું કોર તત્વ હોય છે. તેને જ્યારે જ્યારે એવું વાતાવરણ મળે ત્યારે તે ફૂલની જેમ સહજ ખ��લી ઉઠે. મહેકી ઊઠે છે...
પણ માણસ જે નથી તે બનવા જાય કે કોઇ બનાવવા ઇચ્છે તો બનાવટ કયાં સુધી ટકે ?
~ વિવેક
લખી રાખજો @Jaspritbumrah93 પોતાની captainship skill થી perth test માં boom પડાવશે.
He is not a આમ cricketer. He has cricketing brain.
જેનો જલવો આવતીકાલની match ચોક્કસથી જોવા મળશે. @BCCI@ImRo45
Pick the professor, not the class.
Pick the boss, not the company.
Pick the person, not the relationship.
Pick the investor, not valuation.
Pick the market, not the product.
Pick the character, not the personality.
Pick the skill, not the degree.
Pick the war, not the weapon.
લખી રાખજો @Jaspritbumrah93 પોતાની captainship skill થી perth test માં boom પડાવશે.
He is not a આમ cricketer. He has cricketing brain.
જેનો જલવો આવતીકાલની match ચોક્કસથી જોવા મળશે. @BCCI@ImRo45