મજુરા વિધાનસભાના ધારાસભ્ય, યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પરમ મિત્ર શ્રી @sanghaviharsh જીને ગુજરાતના દક્ષિણ ઝોનના પ્રવક્તા અને આગામી ૨૦૨૧' ની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચુંટણી માટે સુરત જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#I_M_HUMAN_MEDICAL_CARE#HealingTheWorld
This person is having injury in legs but not Able to go hospital, so we decided to treat him by reaching his palce and we are doing dressing of him since last 4-5 days.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી દ્વારા પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્ક્રુષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ સુરત ગ્રામ્ય માં ફરજ બજાવતા શ્રીમતી રુપલ એન. સોલંકી,નાયબ પોલીસ અધિક્ષકનાઓને "DGP's Commendation Disc"માં પસંદગી પામવા બદલ સુરત ગ્રામ્ય પોલીસ ગૌરવ અનુભવે છે
Wish many many happy returns of the day @radhikamadan01 god bless you and give you more success and happiness. Sharing small moments with you in your birthday 🎂
This is such a heart breaking moment for India cinema first Irfan sir and now legend actor of Bollywood cinema @chintskap ,Sir we always remember you and you are always with us with your marvellous craft.