ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્ય ના વાહનવ્યવહાર મંત્રી શ્રી પ્રવીણ માળી સાહેબ ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. @pravinmalibjp
એઆરટીઓ છોટાઉદેપુર દ્વારા એપીએમસી બોડેલી ખાતે આવેલા ખેડૂતોના ટ્રેક્ટર ટ્રેલર અને અન્ય માલવાહક વાહનોને રેડિયમ રીફ્લેક્ટર વિનામૂલ્યે લગાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો હેતુ રાત્રિ દરમિયાન વાહન પાછળથી સ્પષ્ટ દેખાય અને માર્ગ અકસ્માતોને નિવારવાનો છે. @COTGuj_office
એઆરટીઓ છોટાઉદેપુર દ્વારા એપીએમસી નસવાડી ખાતે આવેલા ખેડૂતોના ટ્રેક્ટર ટ્રેલર અને અન્ય માલવાહક વાહનોને રેડિયમ રીફ્લેક્ટર વિનામૂલ્યે લગાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો હેતુ રાત્રિ દરમિયાન વાહન પાછળથી સ્પષ્ટ દેખાય અને માર્ગ અકસ્માતોને નિવારવાનો છે. @COTGuj_office@GRSAofficial
એઆરટીઓ છોટાઉદેપુર દ્વારા એપીએમસી કવાંટ ખાતે આવેલા ખેડૂતોના ટ્રેક્ટર ટ્રેલર અને અન્ય માલવાહક વાહનોને રેડિયમ રીફ્લેક્ટર વિનામૂલ્યે લગાડવામાં આવ્યા છે. @COTGuj_office@GRSAofficial
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી પ્રવીણ માળી સાહેબને ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી(રાજ્ય કક્ષા) તરીકે હોદ્દો ધારણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. @pravinmalibjp
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
દસ વર્ષ જેટલા લાંબા સમય બાદ હકારાત્મક અભિગમ દાખવી અજમાયશી સમયગાળો પૂર્ણ કરી લાંબાગાળાની નિમણુંક આપવા બદલ માન. મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ,અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ સાહેબ,નાયબ સચિવશ્રી હરેન્દ્રસિંહ પરમાર સાહેબ તથા ઉપ સચિવશ્રી તેજેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏