ખાનગી એજન્સીઓ કરતા ગૌણ સેવા વ્યવસ્થિત પેપર નીકાળે છે અને ગૌણ સેવાનું કામ જ આ છે છતાંય કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવો જરૂરી છે ?
પેપરની ગુણવત્તા એક વાર વિદ્યાર્થી ચલાવી લે પણ મીસ મેનેજમેન્ટ કારણે ભોગ બનનાર ઉમેદવારનો શું વાંક ?
ક્યાંક લેટ પેપર આપી 45 મિનિટ જ આપી તો ક્યાંક 1 કલાક
ઉપર સમય આપ્યો..
ક્યાંક ઉમેદવારોને પેપર જ ન આપ્યું...
ટેન્ડરના નામે થતી કટકીયોનો ભોગ આજે દેશનો દરેક ઉમેદવાર ભોગવે છે..
સાહેબ, આ પૈસો ક્યારેય હજમ નહીં થાય...આ નહીં તો આવનારી તમારી જ પેઢીઓએ ભોગવવું જ પડશે..
🙏
Copied By PathDarshak
ખાનગી એજન્સીઓ કરતા ગૌણ સેવા વ્યવસ્થિત પેપર નીકાળે છે અને ગૌણ સેવાનું કામ જ આ છે છતાંય કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવો જરૂરી છે ?
પેપરની ગુણવત્તા એક વાર વિદ્યાર્થી ચલાવી લે પણ મીસ મેનેજમેન્ટ કારણે ભોગ બનનાર ઉમેદવારનો શું વાંક ?
ક્યાંક લેટ પેપર આપી 45 મિનિટ જ આપી તો ક્યાંક 1 કલાક
@hdraval93 વિધાર્થીઓ વરસાદને અવગણી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે. વરસાદથી વૃક્ષોનો વિકાસ થશે અને તમારો પણ વિકાસ થશે, ઉમેદવાર મિત્રો પરીક્ષામાં જ ધ્યાન આપે પૂર આવશે તોપણ હોડીની વ્યવસ્થા કરીને પરીક્ષાનું આયોજન કરવાની આયોગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
- હસમુખ પટેલ