🚨 Dalit man Hariom Valmiki’s family REFUSES to meet Rahul Gandhi, saying they’re SATISFIED with POLICE ACTION.
They made it clear — they want justice, NOT politics.
Former Afghan lawmaker urged the Taliban to send suicide bombers into Pakistan to target COAS Asim Munir, claiming Taliban bombers are “more dangerous than Pakistan’s nukes.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું આજે મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં પરંપરાગત રીતે ‘સેરેમોનિઅલ બેલ’ વગાડીને લિસ્ટિંગ કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના પર્યાવરણની જાળવણી સાથે વિકાસના અભિગમનો સંદર્ભ આપી સુરત મહાનગરપાલિકાના ‘ગ્રીન પ્રોજેક્ટ્સ’ની અસરકારક કામગીરી અને આયોજનની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન, ક્લીન અને આત્મનિર્ભર શહેરોથી આત્મનિર્ભર-વિકસિત ભારત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ પર્યાવરણ માટે આપેલા વર્ષ 2070 સુધીમાં દેશમાં ‘નેટ ઝીરો કાર્બન એમિશન’ના લક્ષ્યને સિદ્ધ કરવામાં @MySuratMySMC ના ગ્રીન બોન્ડની આ પહેલ ઉપયુક્ત બનશે.
સુરત મહાનગરપાલિકાએ ગ્રીન ડેવલપમેન્ટ અને કાર્યદક્ષ નાણાકીય વ્યવસ્થાપનની દિશામાં આજે વધુ એક મહત્ત્વનું પગલું ભર્યું છે.
SMCના રૂ. 200 કરોડના ગ્રીન બોન્ડનું આજે મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં લિસ્ટિંગ કરાવ્યું.
આ ગ્રીન બોન્ડ થકી એકત્રિત નાણાંનો ઉપયોગ સુરત શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન પ્રોજેક્ટ્સના વિકાસ માટે કરવામાં આવશે, જે સુરતને વધુ સ્વચ્છ, સસ્ટેનેબલ અને સમૃદ્ધ બનાવશે.
દેશમાં સૌપ્રથમ વાર ઈન્ટરનેશનલ ગ્રીન સર્ટિફીકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઈસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે સુરત મ્યુનિસિપલ ગ્રીન બોન્ડમાં આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે.
આ ગ્રીન બોન્ડને રોકાણકારોએ 8 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ કર્યો, જે સુરત મહાનગરપાલિકાના ઉત્કૃષ્ટ વહીવટ, ગુજરાતના શહેરી વિકાસના સફળ મોડેલ અને રાજ્ય સરકારની નીતિઓ પરનો વિશ્વાસ દર્શાવે છે.
આ સફળતા બદલ સુરત મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.
વૈશ્વિક સ્તરે શહેરોમાં વસતીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ તાપમાન પણ ઊંચુ જઈ રહ્યું છે, ત્યારે પ્રકૃતિના સંરક્ષણને ધ્યાને રાખીને શહેરોના સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
https://t.co/dEEFXV48zF
India’s capital markets need stability, not surprise. Officers like him got alot of regulatory churn which hurted credibility more than volatility ever could.
#CredibilityOverChurn
🚨 BIG! 🇮🇳 India’s government debt-to-GDP ratio is projected to DECLINE from 81% to 71% by FY35. (CareEdge Ratings)
— This shows the Modi Govt’s GOOD ECONOMIC planning and STRONG CONTROL over FINANCES.