प्रिय मित्र @narendramodi और भारत के वीर नागरिकों के नाम,
सारा और मैं, तथा समस्त इज़राइल, पीड़ित परिवारों के प्रति अपनी गहरी संवेदनाएँ व्यक्त करते हैं।
इस दुःख की घड़ी में इज़राइल आपके साथ मजबूती से खड़ा है।
भारत और इज़राइल प्राचीन सभ्यताएँ हैं जो शाश्वत सत्यों पर आधारित हैं।
31 ઑક્ટોબરે સરદાર સાહેબની જન્મ જયંતી આવે છે, દર વર્ષે મોદી સાહેબ આ દિવસે ગુજરાત આવે છે, પરેડ થાય છે અને કેવડીયામાં ભવ્ય કાર્યક્રમ થાય છે..
આ વર્ષે પણ એ જ થવાનું છે પણ મોટા સ્કેલમાં સરદાર સાહેબના માનમાં એકતા દિવસની ઉજવણી લગભગ અઠવાડિયુ ચાલવાની છે..
વલ્લભભાઈ 'સરદાર' એટલે કહેવાયા કેમકે બારડોલીની બહેનોએ-ખેડૂતોએ તેમને સરદાર કહ્યા, અનાવૃષ્ટિની આફત વચ્ચે અંગ્રેજોના કર સામે લડ્યા ત્યારે એ સરદાર કહેવાયા..
ખેડા સત્યાગ્રહ પણ યાદ કરવો પડે, અતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક નાશ પામ્યો ત્યારે લોખંડી પુરુષ ખેડૂતોની ભેળો ઊભો હતો અને અંગ્રેજોની દમનકારી નીતિઓને ભાંગી હતી..
2 દિવસ પછી એ જ ખેડૂતોના સરદારનો ઉત્સવ છે, અને હાલના સમય પ્રમાણે ગુજરાતના ખેડૂતોને સરદાર જેવા અડીખમ લોખંડી ટેકાની જરૂર છે. કમોસમી વરસાદે ખેડૂતોને ચોધાર કર્યા છે. આશા છે કે લાગણી પહોંચશે..
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તો બનાવી લીધી પણ એ પ્રતિમા જેવુ ઊંચું મનોબળ રાખવું પડે, ખેડૂતોના પડખે ઊભું રેવું પડે..
ત્યારે સરદારનો રાજીપો વરસે..
@narendramodi@AmitShah@PMOIndia@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
#Gujarat #SardarPatel
"અમદાવાદ મીડિયા પર બોગસ FIR"સત્ય પરાજિત ના થાય; પરંતુ હમેશા પરેશાન કરવું આવશ્યક નથી #ahmedabad ગુજરાતમાં કાયદો કહે છે કે દારૂબંધી છે. છતાં હકીકત એ છે કે દારૂના ગેરકાયદે અડ્ડા ચાલી રહ્યા છે. આ ખોટા કારોબાર સામે એક પત્રકાર બહાદુરીથી સોશ્યલ મીડિયામાં લાઈવ કરી અવાજ ઉઠાવે છે, તો તેને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એ જ પત્રકાર પર ખોટી FIR નોંધવામાં આવે છે. આ ઘટના માત્ર એક પત્રકારને ડરાવવા માટે નથી, પરંતુ સમગ્ર સમાજને સંદેશ આપવાનો પ્રયાસ છે કે – “સત્ય બોલશો તો ત્રાસ મળશે.” પરંતુ યાદ રાખવું જોઈએ કે સત્યને કેટલુંય દબાવવાનો પ્રયત્ન થાય, અંતે સત્ય જ વિજયી થાય છે. આજે જો આપણે આ પત્રકાર સાથે ઉભા રહીશું તો આવતી કાલે લોકશાહી અને ન્યાયને જીવંત રાખી શકીશું. #StandWithTruth #JusticeForJournalist #VoiceOfTruth #SupportJournalism #SaveDemocracy #truthneverdies
Great victory for India at Edgbaston. Fearless and kept pushing England to the wall. Brilliantly led by Shubhman with the bat and in the field and impactful performances from everyone. Special mention to Siraj and Akash for the way they bowled on this pitch. 👏🇮🇳
@ShubmanGill@mdsirajofficial #AkashDeep
Sad we won't get to see @imVkohli one last time this summer.
He has been a legend of the game: a superb batsman, an astute captain and a formidable competitor who always understood the true value of Test cricket.
𝗧𝗵𝗮𝗻𝗸 𝘆𝗼𝘂, 𝗩𝗶𝗿𝗮𝘁 𝗞𝗼𝗵𝗹𝗶! 🙌
An era ends in Test cricket but the legacy will continue FOREVER! 🫡🫡
@imVkohli, the former Team India Captain retires from Test cricket.
His contributions to #TeamIndia will forever be cherished! 👏 👏