DGP કચેરી ખાતે કાર્યરત કર્મચારી અઘિકારી શ્રી ઓ SRPF ગ્રૂપ ફાળવણી કામગીરી જેઓ નાં હાથ માં હોઈ તેઓ તમામ અઘિકારી શ્રી કર્મચારી ઓ ને નમ્ર અપીલ કે જલદી થી જલદી જડપી તકે SRPF ગ્રુપ ફાળવણી કરવાં માં આવે અને ઉમેદવા��ો નો આતુરતાનો અંત લાવવા માં આવે.@dgpgujarat #LRD_ORDER_2022
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની ��્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat
@sanghaviharsh
@CMOGuj
@Hasmukhpatelips